SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ गमयनक प्रावियावर शागवीर d[4]ë આર્ત રૌદ્રને વાળીઝૂડી, વિકલ્પજાળે કર બળતું, તત્ત્વવેદીનો મારગ જાણી, મન મારગને સંવર તું. શિવ. ૪ વૈEJI)]]]] मविमार સંયમ યોગે શુદ્ધ કરી મન, કાયાનું કર મંગળ તું, વિવિધ મતોથી ગીચ જગતમાં, શુદ્ધ સરલ પથ આદર તું. શિવ. ૫ દરીI) Edu fક્ષ0]} | || ૨૦૪ | ગુણના વૃંદ ધરતાં નિર્મળ, બ્રહ્મવ્રતને આચર તું. ગુરુમુખથી ખરતાં વચનોને શુચિરત્નો જિમ સંઘર તું. શિવ. ૬ સંયમશાસ્ત્ર કુસુમ રસ ગંધ, અધ્યવસાયોને ભર તું. જ્ઞાન-ચરણ ગુણમય લક્ષણથી, ચેતનથી ઓળખ કર તું. શિવ. ૭ જિનચરિતો ગાવાથી પાવન, જીભે મુખને અલંકર તું, | વિનય શાંત સુધારસ પીને, આનંદ રહેજે ચિર તું. શિવ૮ 11 mત્ત સુધારસ ~ ગેય કાવ્ય ll
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy