SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મંદાક્રાંતા || રૂંધી દૈને વિમલ હૃદયે આશ્રવીરૂપ નાળાં, શ્રદ્ધા કેરા ધવલ સઢને સુપ્રતિષ્ઠાનવાળા, સદ્યોગોના પ્રબળ પવને પ્રેરિયા જીવપોત, હોંચે મુક્તિપુર ઝટ તરી તે ભવાભાધિ સોત! ૫ || સંવર ભાવના || ગીત રાગ નટ શિવસુખનાં સાધન સાંભળ તું! સાંભળ તું રે! સાંભળ તું ૨. શિવસુખનાં સાધન સાંભળ તું, જ્ઞાનાદિક રત્નત્રયીનું કર, આરાધન અતિ સુંદર તું.. શિવ૦ ૧ વિષય વિકારો દૂર કરીને ક્રોધ-માનને પરિહર તું. જીતી માયા-લોભ રમતમાં, અકષાયી સંયમ વર તું. શિવ. ૨ // ૨૦૩ || ઘૂંટ હૃદયમાં ઉપશમરસ જે રોષ...અગનમાં જલધર તું, લાવી લાવી વિનય હૃદયમાં, પરમ વિરાગદશા ધર તું. શિવ. ૩ मगलमागीय પૃથ્વવેઝh|| कारसाङाय दियाकमम ||UJJદા नरममारम्म गारदितााम હક્કિીશ્વા/J[૧ર ભીરંa
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy