SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ભાવના | 11 અન્યત્ર ભાવના || | | ઉપજાતિ || પેઠો પરાયો કરતો વિનાશ, લોકોક્તિ આ જુઠી નથી જ સ્ટેજે, કમણુઓએ જીવમાં પ્રવેશ, કરી શું? શું? કષ્ટ ન દીધું એને? ૧ી | સ્વાગતા || પીડ હૈ, તું પરની શું સદાને, ખિન્ન થાય? વશ થે મમતાને; કેમ ચેતન! કદીય તું તારા, ચિંતવે ન ગુણરત્ન અનેરા? ૨ | | શાર્દૂલવિક્રીડિત || જેને મેળવવા મથે, હરખતો જ્યાં, જેહથી તું ડરે, જેને ચિંતવતો, ઉરે તલખતો, જે પામી પ્રીતિ ધરે; જ્યાં રાચી નિજનો સ્વભાવ વિમળો, ભૂલી નકામું બકે! તે છે સર્વ પરાયું તારું ભગવનું આત્મનું! નથી કાંઈ કે. ૩ 98રૂ II. मपालमाणी कारसाङाद हाऊसव || J] नदममार गावदितामि IJ32; 98] B
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy