SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ समातियावर ||કાવી रुमालागा वरद्वा विद्यागारा आश्म विमार =વિદ્યુ][] हिसागा विमाणाय || ૩૬૨ || il tel to ~ 11 શાન્ત સુધારમ ગીત રાગ પરજીયા વિનય, ચિંતવ! તત્ત્વ સાચું, કોણ કોનું છે અહીં? પાપ કર્યું તેને નડે જે, આવું સમજે મનમહીં? વિનય ૧ એકલો જીવ જન્મતો ને, એકલો જ મરી જતો; કર્મ બાંધે એકલો ને, એકલો ફ્ળ ચાખતો? વિનય ૨ જેમ બહુ ભારે ભરેલું, નાવ સાગરમાં બુડે; તેમ પરિગ્રહ મમત ભારે, ભર્યો જીવ નીચે પડે. વિનય૰૩ મદ્ય પી નિજ ભાન ભૂલી, ભોંય ટળી આળોટતો; પેખજો! ૫૨ભાવને વશ, કેવું કેવું વર્તતો? વિનય ૪ જુઓ! કંચન મૃત્તિકામાં, મળી કેવું થઈ જતું ! શુદ્ધ કંચનનું સ્વરૂપ તો, છે તમોને જાણીતું! વિનય ૫ એમ આત્મા કર્મને વશ, રૂપ બહુવિધ ધારતો, તે જ કર્મથી મુક્ત થઈને, સ્વર્ગની સમ ભાસતો. વિનય૦૬ જ્ઞાનદર્શન ને ચરણથી, પરિવર્યે પરમેશ્વર; એકલો. અનુભવસદનમાં, તે ૨મો અવિનશ્વર. મધુર સમતાસુધાને તું, હર્ષથી આસ્વાદછે! પામજે સુખની રતિ તે, વિનય! વિષયાતીત જે! વિનય૦ ૮ વિનય૰ ૭
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy