SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ रामशागवार ક્વચિત થઈ બાળ પરવશ પડે, ક્વચિત યૌવન મદે મસ્ત રે; ક્વચિત ઘડપણ થકી પાંગળો, ક્વચિત પકડાય યમહસ્ત રે. જન્મ. ૪ Indઉદાગી! bildી /]]]]] डामविमार વEJD]SI), जहितागाम्पि કેaઋ][]) | ૧૨૦ || તાત પણ થાય છે પુત્ર ને, પુત્ર પણ થાય છે તાત રે; ભાવતા વિકૃતિ ઇમ ભવ તણી, તજ તું તેને ભલા ભાત રે. જન્મ ૫ જીવ, તુજને સદા જ્યાં દહે, દુઃખ ચિંતાદિની આગ રે; રાચતો ત્યાં જ હા! નિત છકી, મોહમદિરા તણે લાગ ૨. જન્મ. ૬ કૈંક સુખ લેશ દેખાડતો, તે જ લઈ લેત તતકાળ રે; કાળબટુ આ અહિં જ લોકને, નિત ઠગે જેમ લઘુબાળ ૨. જન્મ. ૭ ભવ તણી ભીતિને જે હણે, તે જિનવચન મન ધાર રે’ પાન સમતાસુધાનું કરી, વિનય! તું પામ શિવ સાર રે. જન્મ. ૮ || શાન્ત સુધારસ ~ ગેય કાવ્ય ll
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy