SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ || ઉપજાતિ || પ્રાણી તનુ પિંજરમાં રૂંધાયો, પક્ષી પર ખૂબ ભમે મૂંઝાયો; પ્રેર્યો અદષ્ટ, દૃઢ કર્મતંતુએ, બાંધ્યો, સમીપે જસ મૃત્યુ મીંદડો. ૪ || સંસાર ભાવના 11 | || અનુષુપ | અનંતાનંત રૂપી લે, અનાદિ ભવસાગરે, અનંતા પુદ્ગલાવર્તી અનતીવાર એ ફરે. ૫ ગીત રાગ કેદાર જન્મ મરણાદિથી ત્રાસતો, સમજ! સંસાર અતિઘોર રે; જ્યાં સદા વિપદમાં પાડતો, ગ્રહી ગળે મોહરિપુ જોર રે. જન્મ. ૧ સ્વજન પુત્રાદિના સ્નેહથી, મૂઢ, તું વ્યર્થ મૂંઝાય રે; પળપળે અવનવા અનુભવે, પરિભવે ખિન અસહાય રે. જન્મ૨ મદ કરે ક્યાંક ઉન્નતિ તણા, ક્યાંક પડતી થકી દીન રે; ભવભવે રૂપ તે જૂજવાં, તું ધરે કર્મ આધીન રે. જન્મ. ૩ // 98 मगलमा Tચ્છd7c hીક્ષ)િ. दियाकम हाऊामा | || UJJ नरममार गारदाता છેડી!)
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy