SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતતિલકા જેના વિવેક અમીવૃષ્ટિ થકી સુરમ્ય, સમ્યફ શ્રુતે નિપુણ, આશ્રયને શ્રયે છે, સદ્દભાવના સુરલતા, ન રહે કદીયે, તેને અલૌકિક ફળો શમનાં અગમ્ય. ૬ અનુક્રુપ અનિત્ય, અશરણતા, ભવ, એકત્વ, અન્યતા; અશૌચ, આશ્રય, આત્મનુ! ભાવ, સંવરભાવના ૭ નિર્જરા, ધર્મ ને, લોકસ્વરૂપ, બોધિદુર્લભ, ભાવતો ભાવના બાર, ભવથી તું મૂકાઈશ! ૮ // 99 I. मगलमा ਰh दियाकमम ||HUJપ્રદ नदमनावमा गारदितााम વીશ્વIJ[
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy