SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ માતા क्षिाविद्यावर मियाच्यावर रुमालागार adદીશા મંગલ कामविमा વિચ]]]5, हितागाय ઢમા!]]. | || 9 || જામી મોહનિશા ઝરે દશ દિશા પંચાશ્રયો ના ઘરે છાયા કર્મલતાવનો, નિબિડ ત્યાં સંસારના કાનને, ભૂલેલા જનને પથે લઈ જતી કારુણ્યથી ઓપતા, અહંતોની ગિરા સુધા ટપકતી રક્ષા તમોને સદા. ૧ K D પીઠિકા છે.* I ll શાન્ત સુધારસ – ગેય કાવ્ય 11 બુધ તણાં મનમાં પણ ભાવના, વિણ ફુરે નહિ શાંત સુધારસ; નથી જ મોહ વિષાદ વિષે ઇસ, જગતમાં જરીયે સુખ તે વિના. ૨ મનડું જો ભવમાં ભમતાં થયું, વિલખું, ને સુખ જો ધ્રુવ ઇચ્છતું. બુધ! સુણો, તવ ભાવનના રસ, થકી ભર્યું મુજ શત સુધારસ. ૩ ઉર ધરો! સુજનો! શુભભાવના, શ્રવણ પાવન બાર, અહીં યથા; ગતિ રૂંધાઈ વિમોહથી જેહની, ઉગતી દિવ્યલતા સમતા તણી. ૪ આરૌદ્ર પરિણામ અગ્નિથી, જ્યાં વિવેકપટુતા બળી ગઈ, ચિત્તમાં વિષયલોલુપો તણાં, કેમ અંકુર ફૂટે શમત્વ ના. ૫
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy