________________
गेयाष्टक
नामातियाव माझावीर भरुवालागार कवरमहाज्ञा कानहागाशा जामविमाए विधयाका अहिसामान्य विमाणाय ॥ १०२॥
॥१॥
(रागः सोहिनी) पालय पालय रे पालय मां जिनधर्म । मङ्गलकमलाकेलिनिकेतन, करुणाकेतन धीर । शिवसुखसाधन भवभयबाधन, जगदाधार गम्भीर ॥ पालय० सिञ्जति पयसा जलधरपटली, भूतलममृतमयेन । सूर्याचन्द्रमसावुदयेते, तव महिमातिशयेन ॥ पालय० निरालम्बमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तम्भम्, त्वां सेवे विनयेन ॥ पालय० दानशीलशुभभावतपोमुखचरितार्थीकृतलोक । शरणस्मरणकृतामिह भविनाम, दूरीकृतभयशोक ॥ पालय०
॥२॥
॥३॥
॥४॥
॥ शान्त सुधारस ॥
૧ઃ ઓ જિનેશ્વરો દ્વારા કથિત ધર્મ! તું મારું પાલન કર! મારો ઉદ્ધાર કર! મંગલમયી ક્રીડાઓના સ્થાનરૂપ, કરુણાથી સભર, ધૈર્યવાન, મુક્તિસુખના સાધનરૂપ, સંસારના ભયોને દૂર કરનાર જગતના આધારરૂપ ધીર-ગંભીર ધર્મ! તું મારું પાલન કર! ૨: તારા પ્રભાવથી પાણીથી લચેલાં વાદળાંઓ પૃથ્વીને ભીંજવે છે. સિંચે છે. સૂર્ય-ચંદ્ર ઊગે છે. પ્રકાશ