SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શાર્દૂલવિક્રીડિત જ્યારે માનવને વિપત્તિ પડતી સ્વાર્થી બને સૌ સગા, માતા ભ્રાત પિતા કરે અહિતને સૈન્યો ધરે દીનતા, ચાલે ના નિજશક્તિ ચાપ સમશી દુષ્કર્મના યોગથી, ત્યારે ગોદ ધરી સુધર્મ જનની રક્ષા કરે પ્રેમથી. ૫ જે સદ્ધર્મ પસાયથી વિજયની માળા ત્રિલોકે મળે, આ લોકે પરલોકમાં હિત કરે સર્વાર્થસિદ્ધિ ધરે, જેના સત્ત્વ ગુણે મનુષ્ય જગમાં સૌ કષ્ટ દૂર કરે, ભાવે તે જિનધર્મને નમન હો જે દુઃખ સૌનાં હરે. ૬ 11 દ૨૧મ ધર્મભાવના ll મંદાક્રાન્તા મોટું રાજ્ય પ્રિય સહચરી પુત્ર આનંદકારી, તીક્ષ્ણ પ્રજ્ઞા સુમધુર ગિરા રૂપ આ રમ્ય ભારી, તંદુરસ્તી ગુણ સુજનતા કાવ્યચાતુર્ય શક્તિ, શું શું મીઠાં ફળ નવ મળે ધર્મ કલ્પદ્રુમેથી? ૭ // ૧૦૧ ||. (मपालमागीन અનેક અનર્થોની પીડાને ટાળી દે છે એવા મહોકરુણામય ધર્મવૈભવને મારો ભક્તિભાવભર્યો નમસ્કાર થાઓ. ૭, ધર્મ વિવવવ Bnyaખંડિ) તો કલ્પવૃક્ષ છે! એ બધું જ આપે છે. મહાનું સામ્રાજ્ય, સૌભાગ્યશીલ પત્ની, પુત્ર-પૌત્રોથી ભર્યોભર્યો પરિવાર, જનપ્રિયતા, ક્રિયા સુંદરતા, કાવ્યશક્તિ, ચાતુરી, વક્નત્વ, નીરોગિતા, ગુણગ્રાહકતા, સજ્જનત્વ, સુંદર બુદ્ધિ, આવાં તો કેટલાં ફળ કહીએ ? ઢોડાશ્મવા ||MU|પ્રદ नहममारमा गारदिवार જળારિક
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy