SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મભાવના આ સૂર્ય રોજ ઊગે છે, આપણને ઉષ્મા અને પ્રકાશ આપે છે. આ ચંદ્ર નિયમિત રીતે આવીને આપણને શીતળતા આપે છે. અને આ વિશાળ સમુદ્ર પોતાની મર્યાદા ક્યારેય છોડતો નથી. છે. ધર્મના પ્રભાવે જ સૂર્ય, ચંદ્ર, સમુદ્ર એ બધા પોતપોતાના નિયત કામ કરે છે. – આ તાકાત ધર્મની ધર્મ એ દાન, શીલ તપ અને હૃદયના ભાવરૂપે પ્રગટે છે. જે વિશિષ્ટ વ્યક્તિઓ નિરંતર ધર્મના માર્ગ ૫૨ વિચરી રહ્યા છે એનો આ સૃષ્ટિ ૫૨ પ્રભાવ છે. સર્વ વિરતિધર મુનિવરો, ઉપલક્ષણા સાધ્વીજી મહારાજો દસ પ્રકારના યતિધર્મોને પાળે છે તેનો પ્રભાવ કામ કરે છે. અને જે દાન કરે છે, શીલ પાળે છે, તપ કરે છે, હૃદયમાં ભાવ રાખે છે તેમનો પણ પ્રભાવ આ સૂર્ય-ચંદ્રના ઊગવા ૫૨ અને સમુદ્રની મર્યાદા પાલનની નિયમિતતા ૫૨ અવશ્ય પડે જ છે. 11 દશમ ધર્મભાવના 11 || ૭ || मगलमार्ग पाचच कारसाङडा हियाकम हाशम IIT]] विक्षममास गारदाता बाजाराण
SR No.022191
Book TitleShant Sudharas Gitmala
Original Sutra AuthorVinayvijay Upadhyay
AuthorBhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages242
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy