SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯૭ પ્રતિમાશતક | શ્લોકઃ ૯૭ तथापि - 'न्यायचर्चेयमीशस्य मननव्यपदेशभाक्। उपासनैव क्रियते श्रवणानन्तरागता।।" [न्यायकुसुमाञ्जलि શ્નો-રૂ] તિા. ટીકાર્ય : સેવં તે, હે શંખેશ્વરાધીશ ! તે આ તારી ઉચિત વ્યવહારભક્તિ કરાઈ=વ્યવહારનયથી ઉચિત એવી ભક્તિ કરાઈ. વિઘેય નિર્દેશઃ, વિધેયની પ્રધાનતાના અનુરોધથીeભક્તિરૂપ વિધેયને પ્રધાન કરવાના આશયથી, સ્ત્રીપણાનો નિર્દેશ છે “એ” એ પ્રકારનો સ્ત્રીલિંગનો નિર્દેશ કરાયો છે અર્થાત્ આગળમાં ય શામતક્ષાતનમ્' એ રૂપ જે ઉદ્દેશ્ય પદ છે તેને પ્રધાન કરવામાં આવેલ હોત તો “સે ના સ્થાને નપુંસકલિંગમાં ‘તતિરમ્' પ્રયોગ કરવો જોઈએ, પરંતુ વિધેય એવી ભક્તિની પ્રધાનતા બતાવવા માટે "તવિ' ને બદલે “સેવ' પ્રયોગ કરેલ છે. યદ્.... ક્ષાનનમ્ દુર્વાદીઓનો સમૂહ તેના દૂષણરૂપ નીરથી શંકારૂપ મલનું જે લાલત છે તે આ વ્યવહારનયને ઉચિત ભક્તિ કરાઈ છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. અહીં પ્રશ્ન થાય કે દુર્વાદીઓને દૂષણ આપવાથી ભગવાનની ભક્તિ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે - વ્યવરત્તિ ... ૩પાસનત્વમ્ પરસમયના દૂષણપૂર્વક સ્વસમયના સ્થાપતનો ભગવાનના યથાર્થ વચનના ગુણની સ્તુતિથી ઉપાસનાપણાનો શિષ્ટપુરુષો વ્યવહાર કરે છે. તવાતુંઃ શ્રીટેનસૂર- તેને પરસમયના દૂષણપૂર્વક સ્વસમયનું સ્થાપન ભગવાનની ભક્તિમાં પર્યવસત્ર પામે છે, તેને, પૂ. આચાર્ય હેમચંદ્રસૂરિ કહે છે – “ય ... વિંધ:” “હે નાથ ! આ જ અવ્યયોગવ્યવચ્છેદદ્વત્રિશિકા ગ્રંથના રચયિતા પૂ. આ. હેમચંદ્રસૂરિ મહારાજ, ગુણાંતરોથી યથાર્થવાદીપણાથી અન્ય ભગવાનના શરીરાદિના લક્ષણરૂપ ગુણોતરોથી, સ્તુતિ કરવા માટે સ્પૃહાવાળો જ છે, તોપણ પરીક્ષાવિધિમાં દુર્વિદગ્ધ પોતાને પંડિત માનતો એવો આ જન=સ્તુતિ કરનાર પૂ. આ. હેમચંદ્રસૂરિ મહારાજ, એક યથાર્થવાદને વગાહના કરો=ભગવાનનાં યથાર્થવાદગુણનું સ્મરણ કરો.” ઉત્થાન : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પરસમયના દૂષણપૂર્વક સ્વસમયનું સ્થાપન ભગવાનની ભક્તિમાં પર્યવસન્ન પામે છે, અને તેની સાક્ષી પૂજ્ય આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજા રચિત અન્યયોગવ્યવચ્છેદ શ્લોક-રના વચનથી આપી. હવે ઉદયનાચાર્યના ન્યાયકુસુમાંજલિના વચનથી પણ તેની પુષ્ટિ કરે છે – ટીકાર્ચ - ૩યનોfપ... શરીયતાનE - ઉદયનાચાર્ય પણ સર્વ પ્રસિદ્ધ એવા ઈશ્વરને ઉદ્દેશીને તેના ન્યાયની ચર્ચાની=ઈશ્વરના સ્વીકારવિષયક ચાયની ચર્ચાની, ઉપાસ્યપણારૂપે જ કરણીયતાને કહે છે –
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy