SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/પ્રાફકથન શ્લોક-૯૨માં : » વિશેષ પરિજ્ઞાનના અભાવમાં પણ સર્વવિરતિના અસ્તિત્વનો ભગવતીસૂત્રનો પાઠ. * સ્યાદ્વાદને નહિ જાણનારમાં સમ્યક્તનો સ્વીકાર નહિ કરનાર નયનું ઉદ્ધરણ. સંમતિતર્કપ્રકરણ, ઉત્તરાધ્યયનસૂત્રનો પાઠ. * ભાવસ્તવ અને દ્રવ્યસ્તવમાં દ્રવ્યસ્તવની મહાનતાના પૂર્વપક્ષીના કથનના નિરાકરણનો આવશ્યકનિયુક્તિનો પાઠ. * દ્રવ્યસ્તવમાં સંપૂર્ણ સંયમની અનુપપત્તિનો આવશ્યકનિર્યુક્તિનો પાઠ. શ્લોક-૯૩માં : * સમ્યક્તથી જનિત અતિશયવાળી દાનાદિ ક્રિયામાં અને દ્રવ્યસ્તવમાં મોક્ષહેતુતા - વિંશતિવિશિકા - છઠ્ઠી વિશિકાનો પાઠ. શ્લોક-૯૪માં :* દ્રવ્યસ્તવમાં લૌકિક, લોકોત્તર ભેદ - ષોડશક-૭નો પાઠ. * ક્ષમાના લૌકિક-લોકોત્તર ભેદ – વિંશતિવિંશિકા - અગિયારમી વિંશિકાનો પાઠ. શ્લોક-૯૫માં - * શુદ્ધ નિશ્ચયનયને અભિમત ધર્મના અંગમાં પણ વ્યવહારનયથી ધર્મરૂપતાનો ધર્મસંગ્રહણીનો પાઠ. એવંભૂતનય દ્વારા ઋજુસૂત્રનયની જેમ કુર્તરૂપતને જ હેતુ સ્વીકારવામાં મુક્તિ - પ્રવચનસારનો પાઠ. * ધર્મના લક્ષણની વિચારણામાં કે ધર્મવિષયક તત્ત્વવિચારણામાં નયયના નિર્દેશની સંગતિ – આવશ્યકનિર્યુક્તિનો પાઠ. * એકનયથી ધર્મના લક્ષણની પ્રરૂપણા વખતે વ્યવહારનયથી જ ધર્મનું લક્ષણ કરવામાં યુક્તિ - આવશ્યકનિયુક્તિનો પાઠ. * ધર્મના લક્ષણના કથનની આવશ્યકતા - ષોડશકનો પાઠ. * ધર્મના લક્ષણની ઉચિતતાનું ઉદ્ધરણ – આચારાંગસૂત્રનો પાઠ. શ્લોક-૯૭માં - * પરમતના દૂષણથી જ પરમાત્મભક્તિની પ્રાપ્તિનો અન્યયોગદ્વાર્કિંશિકા અને ન્યાયકુસુમાંજલિનો પાઠ.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy