SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिभाशत | श्लोड: 36 પક श्लोकार्थ : આનાથી જ=શ્લોક-૩૮માં કહેવાયેલ સુતકર્ષણદૃષ્ટાંતથી જ, શ્રી નાભિરાજાના વંશરૂપ આકાશમાં ચંદ્ર સમાન એવા જિનપતિની સુતોને=પુત્રોને, દેશની વિભજના અને (પ્રજાને) શિલ્પાદિની શિક્ષા પણ સમર્થિત થાય છે. આમાં=પુત્રોને દેશની વિભજનામાં=દેશનો વિભાગ કરવામાં અને (પ્રજાને) શિલ્પાદિની શિક્ષામાં, નક્કી બહુ દોષનું વારણ અતિ શ્રેષ્ઠ છે, અને અપર અંશ=આનુષંગિક હિંસારૂપ અપર અંશ, ઈષ્ટ નથી. આ પણ ન્યાય=નિર્દેશ, દુર્મતરૂપ द्रुभवनमां = वृक्षना वनमां, प्रजलतर हावाग्नि छे. ॥3॥ येडा : 'एतेनैव' इति :- एतेनोपदर्शितेन सुतकर्षणदृष्टान्तेनैव श्रीनाभिभूपस्य योऽन्वयः = वंशः, तदेव व्योम अतिविशालत्वाद् तत्रेन्दुः परमसौम्यलेश्यत्वाद् जगन्नेत्रासेचनकत्वाच्च, तस्य विशेषणेनैव झटित्युपस्थितेर्विशेष्यानुपादानान्न न्यूनत्वम्, जिनपतेः = तीर्थकरस्य श्रीऋषभदेवस्येत्यर्थः । सुतनीवृत्तां= सुतदेशानां, विभजना = विभज्यदानम्, शिल्पादीनां शिक्षापि च प्रजानामिति शेषः । समर्थिता - निर्दोषतयोपदर्शिता । नीवृदन्वितस्य सुतपदस्य शिक्षायां पृथगन्वये सुतेभ्य इत्यध्याहारावश्यकत्वे, अन्यथा विधेयाविमर्शदोषानुद्धारे सुष्ठु - शोभना, ता = लक्ष्मीर्यत्रेति नीवृत् इति समानाधिकरणविशेषणमेव व्याख्येयम् । अस्यां=सुतनीवृद्विभजनायां शिल्पादिशिक्षायां च बहुदोषस्येतरथा मात्स्यन्यायेनान्यायप्रवृत्तिलक्षणस्य वारणमतिश्रेष्ठो अधिकारिणा भगवताऽत्यन्तमभिप्रेतः, हि= निश्चितम्, अपरः = अन्य: अंशो अनुषङ्गहिंसारूपों नेष्टः उपेक्षितः इति यावत्, तस्य स्वापेक्षया बलवद्दोषत्वाभावेन प्रवृत्त्यव्याघातकत्वात् असावपि न्यायो ऽतिदेश (निर्देश) लक्षण: दुर्मते द्रव्यस्तवानभ्युपगमरूपे द्रुमवने = वृक्षसमूहे, प्रोद्दामः = प्रबलतरो, दावानलः - दावाग्निः, एतन्त्र्यायोपस्थितौ प्रचितस्यापि दुर्मतस्य त्वरितमेव भस्मीभावात् । द्रव्यस्तवेऽप्यधिकारिणो गृहिणो भक्त्युद्रेकेण बोधिलाभहेतुत्वस्यैवांशस्येष्टत्वादितरस्योपेक्षणीयत्वादिति भावः । । टीडार्थ : ***** एतेन . उपदर्शिता । खानाथी ४ = उपहर्शित सेवा सुतर्षएाना दृष्टांतथी ४, नाभिरामना વંશરૂપી આકાશમાં ચંદ્રરૂપ જિનપતિનું=તીર્થંકર શ્રીઋષભદેવનું, પુત્રોને દેશોની વિભજના અને પ્રજાને શિલ્પાદિની શિક્ષા પણ સમર્થિત કરાઈ છે અર્થાત્ નિર્દોષપણાથી દેખાડાયેલી છે. અહીં નાભિરાજાનો વંશ અતિવિશાળ હોવાથી તેને આકાશની ઉપમા આપી છે, અને ઋષભદેવ પ્રભુને ચંદ્રની ઉપમા આપી છે; કેમ કે ઋષભદેવ પ્રભુ પરમ સૌમ્ય લેશ્માવાળા છે અને જગતના નેત્રોને
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy