SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૧ પ્રતિમાશતક | શ્લોક : ૩૪ © અહીં‘કૃતિ’ શબ્દમીમાંતસ્તુ પછીન્દ્રવિશ્વેતનસ્યથી માંડીનેતધિષ્ઠાતૃવેવપરા સુધીના પાઠનો પરામર્શક છે. ઉત્થાન : ‘મીમાંસાતુ . ......થી. રૂતિ ન્યાયમાન્તાયામ્' સુધીના કથનમાં ન્યાયમાલામાં મીમાંસકમતનું સ્થાપન કરીને ખંડન કરવામાં આવેલ છે, અને સ્વર્ગમાં રહેલા દેવતાને દેવતારૂપે સ્થાપન કરવામાં આવેલ છે. તે બતાવીને ગ્રંથકાર તેનું નિગમન કરતાં બતાવે છે કે, નૈયાયિક જે દેવને દેવ કહે છે, તે દેવતાવ્યવહારનો પ્રયોજક છે. અને मीमांसका ની પૂર્વે નૈયાયિકે કરેલ દેવતાના લક્ષણનું સ્થાપન કરીને તેનું ખંડન કરતાં ગ્રંથકારે કહેલ કે, યોગીઓને ઉપાસનીય વીતરાગદેવ છે, માટે -નૈયાયિકે કરેલ લક્ષણવાળા દેવતા યોગીઓને ઉપાસનીય નથી. તેથી હવે તે વીતરાગદેવતા પોતાને કઈ રીતે ઉપાસનીય છે, તે બતાવવા અર્થે કહે છે કે, તીર્થંકરનામકર્મનો ઉદય દેવાધિદેવના વ્યવહારનો પ્રયોજક છે, અને મીમાંસકને અભિમત એવા અચેતન દેવતા પણ પોતાને કઈ અપેક્ષાએ માન્ય છે, એ બતાવવા અર્થે મંત્રમય દેવતાનયનું કથન કરે છે, અને ત્યાર પછીä પુનરત્ર વિદ્યારળીય . થી અત્યાર સુધીનાં સર્વ કથનોનુંતત્તિભ્રમતત્ત્થી નિગમન કરતાં કહે છે - ૭ મંત્રમય દેવતાનય એટલે મંત્રમય દેવતાને જોવાની દૃષ્ટિ. ટીકા अदृष्टविशेषोपग्रहो देवगतिनामकर्मोदयो देवताव्यवहारप्रयोजकः । तीर्थकरनामकर्मोदयश्च देवाधिदेवव्यवहारप्रयोजक:, उपासनाफलप्रयोजकश्च । मन्त्रमयदेवतानयश्च समभिरूढनयभेदस्तदुपजीव्युपचारो वा, यमादाय संयतानामपि देवतानमस्कारौचित्यमित्ययं सम्प्रदायाविरुद्धोऽस्माकं मनीषोन्मेषः, तत्सिद्धमेतद् 'वीतरागोद्देशेन द्रव्यस्तवोऽपि भावयज्ञ एव' इति ।।३४।। ટીકાર્યઃ अदृष्टविशेषोपग्रहो ઉપાસનાપ્રયોન7 | અદૃષ્ટવિશેષનો ઉપગ્રહ છે જેમાં એવો દેવગતિનામકર્મનો ઉદય દેવતાવ્યવહારનો પ્રયોજક છે, અને તીર્થંકરનામકર્મનો ઉદય દેવાધિદેવવ્યવહારનો પ્રયોજક છે, અને ઉપાસનાના ફળનો પ્રયોજક છે. વિશેષાર્થ : મનુષ્યાદિ લોકમાં જે પુણ્યપ્રકૃતિ વિપાકમાં આવે છે, તે રૂપ અદૃષ્ટ કરતાં દેવગતિમાં વિશેષ પ્રકારનું અદષ્ટ વિપાકને પામે છે, તેથી અપૂર્વ કોટિનો વૈભવ અને અપૂર્વ કોટિની અતીન્દ્રિય શક્તિઓ દેવોને પ્રાપ્ત થાય છે. તેવા અદૃષ્ટવિશેષનો ઉપગ્રહ=ઉપકાર, છે જેને એવા દેવગતિનામકર્મનો ઉદય દેવોને વર્તે છે, તેથી લોકમાં તેમનો દેવત્વ તરીકેનો વ્યવહાર થાય છે. વળી તીર્થંકરનામકર્મનો ઉદય દેવાધિદેવના વ્યવહારનો પ્રયોજક છે, અને ઉપાસનાના ફળનો પ્રયોજક
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy