SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ ઉ૫ ઉપદેશમાં રૂઢપણું હોવાથી તેની ઉત્સુત્રતાનું દુર્ભાષિત વચનની ઉજૂત્રતાનું વ્યક્તપણું છે. તે દુર્ભાષિત વચન ઉત્સુત્ર અર્થમાં છે તે, પંચાશકસૂત્ર અને વૃત્તિમાં કહેવાયું છે – કવિપાકવાળા દુર્ભાષિત વચનને જાણતા સંવિગ્ન સાધુ અનુપદેશ કુત્સિત ઉપદેશ, આપે નહિ. તમ=સંગ્નિ ગુરુ ઉપદેશક હોતે છતે, તથા=“તમે જેમ કહો છો તેમ છે તે પ્રકારે પ્રયોગ શ્રોતાએ કરવો જોઈએ. અતથાકાર મિથ્યાત્વ જ છે=સંવિગ્સ ગુરુના ઉપદેશમાં કોઈ શ્રોતા તથાકાર ન કરે તો મિથ્યાત્વની જ પ્રાપ્તિ છે.” વ્યાખ્યા=ઉદ્ધરણની વ્યાખ્યા, સંવિગ્ન=ભવભીરુ ગુરુ, અનુપદેશ ન આપે. એમ અન્વય છે. અનુપદેશ પદમાં નગ્ન શબ્દનું કુત્સિતાર્થપણું હોવાને કારણે કુત્સિત ઉપદેશને=આગમથી બાધિત અર્થવાળા અનુશાસનને બીજાને કરે નહિ. અને તેના દાનમાં અનુપદેશના દાનમાં સંવિગ્નત્વની હાનિનો પ્રસંગ છે. કેવા પ્રકારના છતા અનુપદેશ ન આપે ? તેથી કહે છે – મરીચિના ભવમાં મહાવીરની જેમ કવિપાકવાળા=દારુણફલવાળા દુરંત સંસારને લાવનાર, દુર્ભાષિત=અનાગમિક અર્થોપદેશને, જાણતો સંવિઝપાક્ષિક અનુપદેશને આપે નહિ, એમ અવય છે. કેમ જાણતો અનુપદેશ આપે નહીં? તેથી કહે છે – જોતો એવો કોણ પોતાને કૂવામાં નાંખે ? ઈત્યાદિ.” અને શ્રાવકદિનકૃત્યવૃત્તિમાં પણ કહેવાયું છે – “વિપરીત પ્રરૂપણા ઉન્માર્ગ દેશના છે. આ ચાર અંતવાળા અદભ્ર ભવભ્રમણનો હેતુ=અત્યંત ભવભ્રમણનો હેતુ મરીચિ આદિની જેમ છે.” ત્તિ’ શબ્દ શ્રાવકદિનકૃત્ય વૃત્તિની સમાપ્તિમાં છે. ટીકા : धर्मरत्नप्रकरणसूत्रवृत्त्योरप्युक्तं - “अइसाहसमेयं जं उस्सुत्तपरूवणा कटुविवागा । जाणंतेहि वि दिज्जइ णिद्देस्सो सुत्तबज्झत्थे ।।१०१।। ज्वलज्ज्वालानलप्रवेशकारिनरसाहसादप्यधिकमतिसाहसमेतद्वर्त्तते, यदुत्सूत्रप्ररूपणा=सूत्रनिरपेक्षदेशना, कटुविपाका दारुणफला, जानानैः अवबुध्यमानैरपि दीयते वितीर्यते, निर्देशो-निश्चयः, सूत्रबाह्ये जिनेन्द्रानुक्ते, अर्थ= वस्तुविचारे । किमुक्तं भवति ? दुब्भासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो । મમિત્રો ક્રોડાકોડી સારસરિVIધના | (ના.નિ. ૪૨૮) उस्सुत्तमायरंतो बंधइ कम्मं सुचिक्कणं जीवो । સંસાર ૨ પવડુ માયામોએ વ વ્યક્ ય (૩૫.મા. ૨૨8)
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy