SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૪ અવતરણિકા : ननु च द्रव्यार्चनभावार्चनयोः किमभ्यधिकतरमित्यत्रोच्यते અવતરણિકાર્ય : નન્નુથી શંકા કરે છે અપાય છે ગાથા: - દ્રવ્યાર્ચત અને ભાવાર્ચતમાં અધિકતર कंचणमणिसोवाणं, थंभसहस्सूसियं सुवण्णतलं । जो करिज्ज जिणहरं, तओ वि तवंसजमो अहिओ ।।४९४ । : ૧૬૫ છે ? એથી એમાં ઉત્તર ગાથાર્થ ઃ સુવર્ણ અને મણિના પગથિયાવાળું, હજારો થાંભલાથી વિશાળ સુવર્ણના તળિયાવાળું જિનભવન જે કરાવે તેનાથી પણ તપ-સંયમ અધિક છે. ૫૪૯૪]] .... ટીકા ઃ काञ्चनं स्वर्णं, मणयश्चन्द्रकान्ताद्यास्तत्प्रधानानि सोपानानि यस्मिंस्तत्तथा, स्तम्भसहस्रोच्छ्रितम्, अनेन विस्तीर्णतामुद्भावयति, सुवर्णप्रधानं तलं यस्य तत् तथा सर्वसौवर्णिकमित्यर्थः । यः कारयेन्निर्मापयेज्जिनगृहं भगवद्भवनं, ततोऽपि तथाविधजिनगृहकारणादपि आस्तामन्यस्मात् किं ? तपः संयमस्तपः प्रधानः संयमोऽधिकः समर्गलतरस्तत एव मोक्षावाप्तेरिति ।। ४९४ । ટીકાર્ય : काञ्चनं મોક્ષાવાÒરિતિ ।। કંચન=સુવર્ણ, મણિઓ=ચંદ્રકાંત વગેરે મણિઓ, તે છે જેમાં મુખ્ય એવાં સોપાન=પગથિયાં છે જેમાં તે તેવું છે=સુવર્ણ અને મણિના પગથિયાવાળું જિનભવન છે, હજારો થાંભલાથી બનેલું છે, આના દ્વારા વિસ્તીર્ણતાને ઉદ્ભાવન કરે છે, સુવર્ણ છે મુખ્ય જેમાં એવું તળિયું છે જેને તે તેવું છે=સુવર્ણતલવાળું છે, આવું જિનગૃહ=ભગવાનનું ભવન, જે કરાવે=નિર્માણ કરે, તેનાથી પણ=તેવા જિનભવનના કરાવણથી પણ, બીજાથી=સામાન્ય જિન ગૃહથી, તો દૂર રહો, પરંતુ સુવર્ણના જિનગૃહથી પણ, તપસંયમ=તપપ્રધાન સંયમ, અધિક છે= સમર્ગલતર છે; કેમ કે તેનાથી જતપસંયમથી જ, મોક્ષની પ્રાપ્તિ છે. ।।૪૯૪]] ભાવાર્થ કોઈ વિવેકી શ્રાવકને સંયમ અત્યંત પ્રિય હોય, ભગવાન સંયમ સેવીને ક્ષાયિકભાવને પામેલા છે, તેવો સૂક્ષ્મબોધ છે અને ભગવાનના ક્ષાયિકભાવો પ્રત્યે અત્યંત ભક્તિ છે, વળી ભૂતકાળના કરેલા પુણ્યથી
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy