SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ --અનુક્રમણિકા અલ-લ ક્રમ વિષય પાના નં. | ૩૮૩-૩૮૪ ] શક્તિહીન વ્યક્તિ ગુણરત્નાકરોથી પોતાના આત્માને તુલ્ય કરે છે, કપટના ત્યાગનો ઉપદેશ. ૩૮૫-૩૮૯ કૂટચેષ્ટિતનું સ્વરૂપ, તે વિષયક કપટસાધુની કથા. ૩૮૭ કર્મપરતંત્રતાથી અનેક પ્રકારના પાર્થસ્થ આદિ. ૩૮૮ સંયમઆરાધકોનું સ્વરૂપ. ૩૮૯-૩૯૧ આરાધકમુનિના ગુણો. ૩૯૨ | દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિની અપેક્ષાથી સર્વ કર્તવ્યોનો વિધિ અને નિષેધ. ૩૯૩-૩૯૪ ધર્મનું સ્વરૂપ. ૩૯૫ આય-વ્યયની તુલનાનું સ્વરૂપ. ૩૯૬-૩૯૭ અતિચારનું સ્વરૂપ. ૩૯૮-૪૦૩ ગીતાર્થ અને અગીતાર્થનું સ્વરૂપ. ४०४ ચાર પ્રકારની પ્રતિસેવના. ૪૦૫-૪૦૭ અગીતાર્થને અંધની ઉપમા. ૪૦૮-૪૧૧ અગીતાર્થના દોષો. ૪૧૨-૪૧૮ અલ્પાગમ મુનિના દોષો. ૪૧૯ | જ્ઞાનના વિષયમાં યત્ન કર્તવ્ય, જ્ઞાનના અર્થીએ ગુરુની આરાધના કરવી ૧-૩ ૩-૭ ૭-૮ ૮-૧૦ ૧૦-૧૨ ૧૨-૧૬ ૧૦-૨૦ ૨૦-૨૧ ૨૨-૨૫ ૨૯-૩૩ ૩૩-૩૫ ૩૫-૩૯ ૩૭-૪૩ ૪૩-૫૫ જોઈએ. ૪૨૦ ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૫૫-૫૮ ૫૮-૫૯ પ૯-૭૧ ૯૧-૯૩ ૪૨૪ ૪૨૫-૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧-૪૩૨) ૪૩૩ જ્ઞાની સમ્યગુ રીતે અનુષ્ઠાન કરવાની પદ્ધતિ જાણે. અયતમાન યતિ જ્ઞાની હોવા છતાં મોક્ષ આત્મક ફળને પ્રાપ્ત કરતો નથી. રસગૌરવ આદિ ગૌરવત્રયથી પ્રતિબદ્ધ જીવો ક્રિયાશૂન્ય. પ્રવચનની પ્રભાવના કરતો સાધુ પર્યાયથી હીન હોવા છતાં જ્ઞાન આદિથી અધિક હોવાને કારણે પ્રધાનતર. જ્ઞાનનો મહિમા. ચારિત્રશૂન્ય જ્ઞાન, દર્શનશૂન્ય સંયમગ્રહણ અને સંયમશૂન્ય તપ નિરર્થક. છ કાયનું રક્ષણ અને મહાવ્રતોની પ્રતિપાલનાથી યતિધર્મ કે, અન્યથા નહીં. છ કાયની દયાથી રહિત જીવ યતિધર્મ અને ગૃહસ્થ ધર્મ એમ બંનેથી ભ્રષ્ટ. વ્રતની વિરાધનામાં બોધિનો નાશ. જેનું બોધિ નાશ પામ્યું તે જીવ ભવોદધિમાં પડીને જરા-મરણ રૂપી કિલ્લામાં પરિભ્રમણ કરે. જેણે પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રને છોડ્યા છે, તેને અન્ય જીવો ઉપર અનુકંપા નથી. ૧૩-૧૪ ઉ૪-૧૭ ૭૭-૭૨ ૭૨-૭૩ ૭૩-૭૫ ૭૫-૭૭ ૭૭-૭૮ ૪૩૪ ૭૮-૭૯
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy