SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૯૨ અવતરણિકા : तदेवमनेन शरीरं त्यक्तं, न च तत्त्यागकारिणि क्रुद्धः, इदमेव मुनीनां कर्तुं युक्तं, यत आहઅવતરણિકાર્ય : આ રીતે આમના દ્વારા=મેતાર્ય મુનિ દ્વારા, શરીર ત્યાગ કરાયું અને તેનો ત્યાગ કરાવનારમાંe સોનીમાં, ક્રોધ પામ્યા નહિ, આને જ મુનિઓએ કરવું યુક્ત છે=ઉપસર્ગો કરનાર પ્રત્યે ક્રોધનો ત્યાગ કરવો મુનિઓને યુક્ત છે. જેથી કહે છે – ગાથા : जो चंदणेण बाहुं, आलिंपइ वासिणा व तच्छेइ । संथुणइ जो व निंदइ, महरिसिणो तत्थ समभावा ।।१२।। ગાથાર્થ : જે ચંદન વડે બાહુને લેપ કરે છે અથવા વાસીથી=રંધાથી, તેને છેદ કરે છે અથવા જે સ્તુતિ કરે છે અથવા નિંદા કરે છે, ત્યાં મહર્ષિઓ શમભાવવાળા હોય છે. II૯૨ાા. ટીકા : यः कश्चिच्चन्दनेन गोशीर्षादिना बाहुं भुजमालिम्पति समालभते, वास्या वा तक्ष्णोत्यवलिखति, य इति वर्तते, तदनेन शारीरावुपकारानुपकारावुक्तौ, अधुना मानसावधिकृत्याह-संस्तौति श्लाघते यो वा निन्दति तिरस्कुरुते, महर्षयः सुसाधवस्तत्र अवलेपकादौ समभावास्तुल्यचित्ताः, न चन्दनालेपक-स्तावकयोस्तोषवन्तो नापि वासीतक्षकनिन्दकयो रोषवन्त इत्यर्थः ।।१२।। ટીકાર્ય : : શ્વવન .... રૂત્ય | જે કોઈ ચંદનથી=ગોશીષ આદિથી, બાહુને=ભુજાને, લેપે છે અથવા વાસીથી=રંધાથી, અવલેખન કરે છે મુનિના શરીરનું છેદન કરે છે, આના દ્વારા શરીરના ઉપકાર, અનુપકાર કહેવાયા. હવે માનસને આશ્રયીને કહે છે – જે સંતુતિ કરે છે=શ્લાઘા કરે છે અથવા જે નિંદા કરે છે, મહર્ષિઓ સુસાધુઓ, ત્યાં=અવલપકાદિમાં, શમભાવવાળા તુલ્ય ચિત્તવાળા છે, ચંદનનો લેપ કરનારામાં અને સ્તુતિ કરનારામાં તોષવાળા નથી. વળી રંધાથી છોલનારા અને હિંદકમાં રોષવાળા નથી. I૯૨ા ભાવાર્થ : મુનિ મોહનો ત્યાગ કરીને પ્રકર્ષથી આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંત થવા યત્ન કરે છે, તેથી પોતાના આત્મા દેહથી ભિન્ન છે તેમ જાણીને મુનિઓ દ્રવ્યથી દેહની સાથે સંબંધ હોવા છતાં ભાવથી
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy