SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૯-૯૦ ૧પ૩ વર્તે છે અને તે પ્રકારે લીન થવાના અંગરૂપે દેહ અને ઘરનો ત્યાગ કરીને માત્ર આત્માના નિરાકુળ જ્ઞાન સ્વભાવમાં ચિત્તને સ્થિર કરે છે, તેઓ માટે શરીરનો ત્યાગ કરવો પણ દુષ્કર નથી, આથી તેવા મહાત્માઓ તેવા અવસરની પ્રાપ્તિ વખતે દેહ સાથે ચિત્તને નિરાકુળ સ્વભાવમાં દઢ પ્રવર્તાવી શકે છે, તેથી દેહના છેદન-ભેદનમાં પણ તેઓ કોઈ પ્રકારના ક્ષોભને પામતા નથી, પરંતુ ભેદજ્ઞાનના પ્રકર્ષના બળથી શુદ્ધ આત્માને પ્રગટ કરવા સમર્થ બને છે. l૮ના અવતરણિકા : ननु कथमसौ तावता क्षणेन तद्विमानमासादितवानित्यत आहઅવતરણિતાર્થ - નનુથી શંકા કરે છે – કેવી રીતે આ=અવંતિસુકુમારે તેટલી ક્ષણથી=અનશન કરીને તે રાત્રિના અલ્પકાળથી તે વિમાન=નલિની ગુલ્મ વિમાનને, પ્રાપ્ત કર્યું ? એથી કહે છે – ગાથા : एगदिवसं पि जीवो, पव्वज्जमुवागओ अनन्त्रमणो । जइ वि न पावइ मोक्खं, अवस्स वेमाणिओ होइ ।।१०।। ગાથાર્થ : અનન્યા મનવાળો એક દિવસ પણ પ્રવજ્યાને પામેલો જીવ મોક્ષને પામે છે, જો મોક્ષ ન પામે તો અવશ્ય વૈમાનિક થાય છે. II૯oll. ટીકા :___ एवं मन्यते, किं ? बहुकालापेक्षया एकदिवसमपि जीवः, उपलक्षणं चैतन्मुहूर्तादीनां, किं ? प्रव्रज्यामुपागतोऽर्हद्दर्शितां दीक्षां प्रतिपत्रः, किम्भूतः ? अनन्यमना निश्चलचित्तः सन्मोक्षं प्राप्नोति धृतिसंहननकालादिसामग्रीविरहाद्यद्यपि न प्राप्नोति-न लभते, मोक्षं, तथाप्यवश्यं नियमेन वैमानिको विमानाधिपतिर्देवो भवति चरणोपबृंहितसम्यग्दर्शनस्याणीयसोऽपि विशिष्टफलहेतुत्वादिति T૧૦ ના ટીકાર્ય : પર્વ મતે ..... દેતુત્વતિ | આ પ્રમાણે મનાય છે – બહુકાલની અપેક્ષાથી શું? એક દિવસ પણ અને આ=એક દિવસ એ અંતર્મુહૂર્ત આદિનું ઉપલક્ષણ છે, પ્રવ્રયાને પામેલો જીવ=અહેતુથી બતાવાયેલી દીક્ષાને પામેલો જીવ, અનન્ય મતવાળોનિશ્ચલ ચિત્તવાળો છતો, મોક્ષને પ્રાપ્ત કરે છે. ધૃતિ, સંઘયણ, કાલ આદિ સામગ્રીના વિરહથી જોકે મોક્ષ પ્રાપ્ત કરતો નથી, તોપણ અવશ્ય=
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy