SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત૫રીક્ષા શ્લો, ૨૩-૨૪ 'येषां मू हेतुत्व तेषां गन्थ इति वक्तुमभिमतमिति चेत् ? काममभिमत नः, येषां कनकादिक ग्रन्थस्तेषां वस्त्रादेरपि ग्रन्थत्वात्, सामान्यतस्तु कनकयुवत्यादिक अपि न ग्रन्थः, आहारादिवद् देहार्थत्वात्, यदाह- (वि. आ. भाष्ये २५७२) 'आहारोव्व न गन्थो देहठ्ठन्ति विसघायणठ्ठाए । कणगम्पि तहा जुवई, धम्मंतेवासिणी मे त्ति ॥ इन वेव ग्रन्थाऽग्रन्थव्यवस्थाविलोपः स्यादिति चेत् ? अत्राहुः तम्हा किमत्थि वत्थु गन्थोऽगन्थोव्व सव्वहा लोए । गन्थोऽगन्थोव्व मओ, मुच्छममुच्छाइ णिच्छयओ ॥२५७३।। वत्थाइ तेण ज ज संजमसाहणमरागदोसस्स ।। तं तमपरिग्गहोच्चिय, परिग्गहो जौं तदुवघाइ ।।२५७४।। यद्यपि निश्चयतो मूर्छ व ग्रन्थः "मुच्छा परिभाहो वुत्तो' (श्री दशवै० ६/२१) इति वचनात् , तथाप्यत्र मूर्छाजननपरिणतं द्रव्य ग्रन्थ इति व्यवहारोऽपि विशुद्धतया निश्चयत्वेनोक्तः । પૂર્વપક્ષ -ગ્રન્થત્વ એટલે પરિગ્રહથી થનાર જે કર્મ બંધ, તેનું હેતુત્વ લઈશું. અને તેથી અનુમાન–વઆદિ, પરિગ્રહજન્ય કર્મ બંધનો હેતુ છે કારણ કે મૂરછ हेतु छे' मा थशे. ઉત્તરપક્ષ :-આવા અનુમાનમાં તમારું સાધ્ય વ્યર્થવિશેષણ ઘટિત છે કારણ કે બંધહેતુ છે. એટલું જ સિદ્ધ કરીને પણ તમે વસ્ત્રાદિની હેયતાનું પ્રતિપાદન કરી શકે છે. વળી એ અનુમાનમાં સિદ્ધસાધનતા દોષ પણ છે જ કારણ કે સાધુના વસ્ત્રાદિને જેવાથી કોઈ ગૃહસ્થને ગમી જવાના કારણે મૂર્છા થાય તે એનાથી એને કર્મબંધ થાય છે એ વાત પ્રસિદ્ધ જ છે. પૂર્વપક્ષ –સાધ્ય અને હેતુ બનેને “સાધુસંબંધી’ એવું વિશેષણ લગાડવામાં આવે તે સિદ્ધસાધનતા દોષ રહેશે નહિ. એટલે કે “વસ્ત્રાદિ સાધુને કર્મ બંધ થવામાં હેતુભૂત છે કારણ કે સાધુને મૂછ થવામાં હેતુભૂત છે? વસ્ત્રાદિ સાધુને કર્મબંધ કરાવે છે એવું કંઈ તમારા મતે સિદ્ધ નથી કે જેથી સિદ્ધસાધનતા દોષ લાગે. १. आहार इव न ग्रन्थो देहार्थमिति विषघातनार्थतया । कनकमपि तथा युवतिर्धर्मान्तेवासिनी ममेति ॥ २. तस्मात्किमस्ति वस्तु ग्रन्थोऽग्रन्थो वा सर्वथा लोके । ग्रन्थोऽग्रन्थो वा मतो मूच्र्छाऽमूभ्यिां निश्चयतः ॥ 3. वस्त्रादि तेन यद्यत् संयमसाधनमरागद्वषस्य । तत्तदपरिग्रह एव परिग्रहो यत्तदुरघाति ॥ ४. न सो परिगहो वुत्तो नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो इइ वुत्त महेसिणा ॥ न स परिग्रह उक्तो ज्ञातपुत्रेण तायिना । मूर्छा परेग्रह उक्त इत्युक्तं महर्षिणा ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy