SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ અધ્યાત્મમતપરીક્ષા ફ્લેા. ૨૨ vane न हि परद्रव्यमात्मपरिणामरूप मोहजनक', निश्चयतः परपरिणामस्य पराऽजन्यत्वात्, नापि तत्प्रवृत्तिस्वरूपात्मधर्म एव माहजनको, मोहोदयपरिणतात्मन एव क्षणक्रोडीकृतातिशयस्य तजनकत्वात् । किं च स्वावधि पृथक्त्व प्रतियोगित्वं हि परत्व, तत्त्व न स्वस्मिन्नेव तथा च कथ प्रसन्नचन्द्रादीनां परद्रव्यप्रवृत्तिं विनाऽपि मोहराजपारवश्यम् ? 'दुर्मुखवचनश्रवणाहितमनोव्यापारादेव तस्य द्वेषोदय' इति चेत् ? सुमुखवचनश्रवणाद्रागादयोऽपि न कुतः तस्मात्तत्तत्कर्मवृत्तिलाभकाल एव तत्तत्कार्यजनकः । परप्रवृत्तिस्तु क्वाचित्कतयोपयुज्यते, मानसव्यापाररूपाया अप्युपेक्षात्मिकायास्तस्या रागाऽजनकत्वात् । यदि तु प्रवृत्तिमात्रमेव मोहजनक' सुषुप्त्यवस्थायामपि श्वासप्रश्वासादिप्रयत्नः स्पष्टचैतन्यरूप रागादिकमुत्पादयेत्, सूक्ष्मतदुत्पादे च प्रमाणाभावः । एतेन रागद्वेषयोः प्रवृत्तिजनकत्वमप्यपास्तम् । ? [ નિશ્ચયથી રાગ-દ્વેષ અને પરદ્રવ્યપ્રવૃત્તિ ] ગાથા : પરદ્રવ્ય અંગેની પ્રવૃત્તિ માહજનક હાતી નથી કે માહજન્ય પશુ હોતી નથી કારણ કે પ્રવૃત્તિ મન-વચન-કાયાના યાગથી થાય છે. જયારે પ્રવૃત્તિથી પ્રાપ્ય ફળની ઈચ્છા રાગ-દ્વેષના કારણે થાય છે. [આત્મા ઉપર પરદ્રવ્યની અસર નથી-નિશ્ચયનય] નિશ્ચયનયથી તા જે પરિણામ જેના હાય તેનાથી જ તે ઉત્પન્ન થાય છે. અર્થાત્ એકના પરિણામ ખીજાથી ઉત્પન્ન થતા નથી. તેથી મેાહ આત્માને પરિણામ હેાવાથી પરદ્રવ્ય તેનું જનક બનતુ નથી. પ્રશ્ન : પરદ્રવ્ય ભલે માહજનક ન અને છતાં પરદ્રવ્ય અંગે આત્મા જે પ્રવૃત્તિ (પ્રયત્ન) કરે છે તે આત્મધર્મ જ હાવાથી કંચિદ્ર આત્મરૂપ જ હાવાના કારણે તેનાથી શા માટે માહ ઉત્પન્ન ન થાય ? એ ઉત્તર : : માહનીય કર્મના ઉદ્ભયથી જ ક્રમશઃ ઉત્પન્ન થતા અતિશય ચરમ સમયે થઈ જાય છે કે જે માહને ઉત્પન્ન કરવામાં સમય હાય છે. આમ માહાયથી પરિણત થએલ અને તેથી તેવા અતિશયવાળા થએલ આત્મા જ મેાહના જનક છે, પરદ્રવ્યપ્રવૃત્તિ નહિ. વળી પરદ્રવ્યપ્રવૃત્તિને જ મેાહજનક માનવામાં તે। પ્રસન્નચ’દ્રાદિને માહાત્પાદ માની શકાશે નહિ કારણ કે તેને પરદ્રવ્યપ્રવૃત્તિ હતી નહિ. પેાતાનામાં રહેલ ભેઇનુ પ્રતિયેાગીપણુ* હાવુ એ જ પરત્વ છે એટલે કે પેાતાનામાં જેના ભેદ હાય તે જ ‘પર' છે. આવા કોઈ પરદ્રવ્ય અંગે તા પ્રસન્નચદ્રએ પ્રવૃત્તિ કરી જ નહેાતી. છતાં માહના કારણે યાવત્ સાતમી નરક માયાગ્ય કર્મી પણ તેઓએ બાંધ્યા હતા એવું શાસ્ત્રમાં સભળાય જ છે. તેથી પરદ્રવ્યપ્રવૃત્તિ વિના પણ માહના ઉદ્દભવ થઈ શકતા હેાવાથી-એટલે કે પરદ્રવ્યપ્રવૃત્તિ વ્યતિરેકવ્યભિચારી હાવાથી માહપ્રત્યે કારણ નથી. તે વખતે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy