SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ અધ્યાત્મમતપરીક્ષા ૨૭ થી ૨૧ www परेषां पुनरियमपि परिभाषा - 'शुद्धनिश्चयनयेन तावन्नास्त्येवात्मनो रागो द्वेषो वा, अशुद्धनिश्चयनयेन तु मूर्च्छापरिणामो रागः संक्लेश - विशुद्धिभ्यां द्विधाकृतस्वरूपः, संकुलेशकरूप एव चाप्रीतिपरिणामो द्वेषः, अनुपचरिताऽसद्भूतव्यवहारनयेन च पौद्गलिके रागद्वेष कर्मणी, उपचरिता सद्भूतव्यवहारनयेन च बाह्यः कुसुम्भादिराग इति' । नवे राग उपघातपरिणामाङ्गीकृतद्वेषवेषः सक्लिश्यतां विशुद्धयतु चानुग्रहपरिणामप्रकटीकृतस्वस्वरूपा, न तु क्रोधैकरूपा द्वेषोऽपि तस्यानुग्रहार्थत्वे द्वैविध्यप्रसङ्गादिति चेत् ? प्रवचनाभिप्राय/नभिज्ञोऽसि, एकैकव्यभिचारकाल एव ऋजुसूत्रभजनाप्रवृत्तेरभिष्वङ्गरूपरागांशस्यापि स्वतोऽविशुद्धत्वात्, अन्यथा तस्य द्वैविध्यविलोपप्रसङ्गात् परापेक्षायाश्चोभयत्र तुल्यत्वात्, फलत उपघातात्मकताया निश्चयतो द्वयोरपि तुल्यत्वात्, उपकाराननुबन्ध्युपघातपरिणामत्वस्य च दुष्कृतानुतापादावसिद्धत्वादिति दिक् | १७|२८|१९|२०|२१| , કષાયાને આશ્રયીને કરી. નાકષાયને આશ્રયીને કરીએ તેા પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુ સકવેદ, હાસ્ય અને રતિ રાગાત્મક છે તેમજ અતિ, ભય, શાક અને જુગુપ્સા દ્વેષાત્મક છે. ખીજાઓએ આવી પણ પરિભાષા કરી છે કે—શુદ્ધનિશ્ચયનયથી તા રાગ કે દ્વેષ આત્માના પરિણામ રૂપ નથી કારણ કે આત્માના પરિણામેા તેા જ્ઞાનાદિ જ છે. અશુદ્નિશ્ચયનયથી મૂર્છાપરિણામ રાગ અને એ જ્યારે વિશુદ્ધિ કરનારા હાય ત્યારે પ્રશસ્ત બને છે અને સ’ફ્લેશ-મલનતા કરનારા હોય ત્યારે અપ્રશસ્ત બને છે. દ્વેષ અપ્રીતિપરિણામાત્મક છે તેમજ એ સફલેશરૂપ જ હોવાથી અપ્રશસ્ત જ હોય છે. અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી રાગ-દ્વેષમાહનીયના કર્મ પુદ્ગલા જ રાગ-દ્વેષ છે જ્યારે ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી બાહ્ય કુસુમ્ભાદિરાગ જ રાગ છે. અહી’ ક પુદગલા હકીકતમાં રાગદ્વેષ રૂપ નથી તેથી તેએ વિશેના એ વ્યવહાર સદ્ભૂત નથી અને છતાં એ પુદ્ગલ્લે ભાવાત્મક રાગદ્વેષના સાધકતમ કારણ હોવાથી એ વ્યવહાર અનુપરિત છે જ્યારે કુસુમ્ભાદિ રાગ તા હકીકતમાં રાગપરિણામરૂપ ન હોવા સાથે એના સાધકતમ કારણરૂપ પણ નથી તેથી એમાં રાગના વ્યવહાર પણ ઉપચરિત હોવાથી એ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર છે. પૂર્વ પક્ષ : આ રીતે તેા રાગના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પડશે, દ્વેષના નહિ. જેમકે—ઉપઘાત પરિણામના કારણે દ્વેષના અચળા એઢનાર રાગ, દ્વેષ જેવા બની ગયા હોવાથી ભલે સફ્લેશરૂપ બની અપ્રશસ્ત બને અને અનુગ્રહપરિણામથી સ્વસ્વરૂપમાં જ પ્રકટ થએલા રાગ વિશુદ્ધ ખની ભલે પ્રશસ્ત અને, પણ દ્વેષ તા ક્રોધ (=ઉપઘાત) એક માત્ર રૂપવાળા હોઇ પ્રશસ્ત શી રીતે બને ? એ પણ જે અનુગ્રહ માટે થતા હોય તેા તા રાગની જેમ એના પણ એ ભેદ થવાની આપત્તિ આવે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy