SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાને વિચાર __ आध्यात्मिका हि कुमारपालादयो रहसि गोष्ठ्यामासीनाः स्वैरमित्थमुपहसन्ति यत्दुर्ध्यानवर्जनार्थमुपधिकलाप श्रेयाकाम्यया ये प्रतिगृह्णन्ति तेषां पुरुषवेदनीयोदयप्रभवतीत्रवेदनोपनीतमार्तध्यानमपनिनीषतामनेककामिनीकामनाविडम्बनानिग्रहाय लावण्यगुणविजितोर्वशीवशीकृतविश्वा च स्वीकरणीयैव मनोहारिणी हरिणलोचनाऽपि । अथ "स्त्रीसम्भोगेन यः कामज्वर प्रतिचिकीर्षति । स हुताश घृताहुत्या विध्यापयितुमिच्छति ॥" इति वचनान्न दुर्ध्यानापहारिणी हरिणाक्षी, प्रत्युत तन्निबन्धनमेव । तर्हि वस्त्रादिकमपि मूर्छाहेतुत्वात् दुनिनिबन्धनमेवेति तुल्यम् ॥१४॥ तदेवमुपहसतामज्ञानितामाविष्कुर्वन्नाह एयं विदूसगाणं वयणं मयणंधवयणमिव मोहा । अण्णह समोवहासो देहाहाराइगहणेवि ॥१५॥ [एतद्विदूषकामां वचन मदनान्धवचनमिव मोहात् । अन्यथा सम उपहासो देहाहारादिग्रहणेऽपि ॥१५॥] નામ માત્રથી આધ્યાત્મિક વારાણસીદાસના અનુયાયી કુમારપાલદિ પરસ્પર ગોષ્ઠી કરતી વખતે સ્વછંદતાથી આવો ઉપહાસ કરે છે કે–જેઓ દુધ્ધનના પરિહાર દ્વારા કલ્યાણની ઈચ્છાથી વસ્ત્રાદિ ઉપધિને ગ્રહણ કરે છે તેએાએ તે પુરુષવેદનીય કર્મના ઉદયથી થતા દુર્ગાનના પરિવાર માટે તેમ જ અનેક કામિનીઓને ભોગવવાની ઈચ્છારૂપ વિડંબનાના નિગ્રહ માટે કોઈ સુંદર સ્ત્રીને રાખવી જ જોઈએ. પ્રશ્ન : “સ્ત્રીસંભોગ દ્વારા જે કામ જવરને શાંત કરવા ઇચ્છે છે તે અગ્નિને ઘીની આહૂતિથી ઓલવવાની ઈચ્છા કરી રહ્યો છે.” અર્થાત્ એમ કરવામાં જેમ અગ્નિ ઓલવાય તે નહિ જ પણ ઊલટો વધે જ છે તેમ સ્ત્રીસંભોગથી કામવર શાંત થત નથી પણ વધે જ છે. તેથી સ્ત્રી દુર્ગાનને દૂર કરનારી નથી કિન્તુ વધારનારી જ છે. તે ગ્રાદો શી રીતે બને? ઉત્તર : એ રીતે તે વસ્ત્રાદિ પણ મૂછહેતુભૂત હોવાથી દુર્ગાનના કારણુંભૂત હોવાના કારણે દુર્થાનને દૂર કરનારા નથી. તેથી એ પણ ગ્રહણ કરવા ન જોઈએ. ૧૪ આ ઉપહાસ કરનારા કુમારપાળાદિ અજ્ઞાની જ છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે [અબળા પરિગ્રહની આપત્તિ દિગંબરપક્ષે અનિવાર્ય–ઉત્તરપક્ષી ગાથાથ : ઉપહાસ કરનારાઓનું આ વચન કામાંધ બનેલ માણસના વચનની જેમ મોહથી–અજ્ઞાનથી બેલાયેલું છે. કારણ કે દેહ–આહારાદિના ગ્રહણ વિશે પણ આવો ઉપહાસ સમાન જ હોવાથી એ પણ દુષ્ટ થતાં હોવાના કારણે અગ્રાહ્ય બની જાય છે. [એ તેઓના ખ્યાલમાં નથી.]
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy