SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ आत्मध्यानकथार्थिनां तनुभृतामेता गिरः श्रोत्रयोः श्रीमज्जैनवचोऽमृताम्बुधिसमुद्भूताः सुधाबिन्दवः । एता एव च नास्तिकस्य नितरामास्तिक्यजीवातवः सन्तप्तत्र पुसम्भवद्रवमुचः पीडाकृतः कर्णयोः ||३|| आशाः श्रीमदकन्नर क्षितिपतिश्चित्रं द्विषद्भामिनीनेत्राम्भोमलिनाकार यशसा यस्ताः सिताः प्रत्युत । एकः सैन्यतुरङ्गनिष्ठुरखुरक्षुण्णां चकार क्षमामन्यस्तां हृदये दधार तदपि प्रीतिर्द्वयोः शाश्वती ||४|| અધ્યાત્મમતપરીક્ષા બ્લેા. ૧૮૪ स श्रीमत्तपगच्छभूषणम भूद्भूपालभालस्थलव्यावल्गन्मणिकान्तिकुङ्कुम पयःप्रक्षालिताद्वियः । खण्डक्षितिमण्डलप्रसृमराखण्डप्रचण्डोल्लसत्पाण्डित्यध्व नदेकडिण्डिमभरः श्रीहीरसूरीश्वरः ||५|| स्वैर ं स्वेहितसाधनीः प्रसृमरे स्वीयप्रतापानले वाग्मन्त्रोपहृता विपक्षयशसामाधाय लाजाहुतीः । यो दुर्वादिकुवासनोपजनित' कष्ट' निनाय क्षयं स श्रीमान् विजयादिसेन सुगुरुस्तत्पट्टरत्न' बभौ ||६|| धारावाह इवोन्नमय्य नितमां यो दक्षिणस्यामपि स्वैर दिक्षु ववर्ष हर्षजननी विद्वत्पदाख्या अपः । तत्पट्टत्रिदशाद्रितुङ्गशिखरे शोभां समग्रां दधत् । स श्रीमान् विजयादिदेवसुगुरुः प्रद्योतते साम्प्रतम् ||७|| પરના કાદવને ધાયા વગર કસ્તુરીનેા લેપ કરવા જેમ નિષ્ફળ છે તેમ રાગ-દ્વેષરૂપ કષાયના નિગ્રહ કર્યા વિના મેાક્ષ અંગેના સઘળા પ્રયાસ પણ નિષ્ફળ છે. રા આત્મધ્યાન અંગેની વાર્તાના અથી એવા જીવાના બે કાનમાં શ્રીમદ્ જનવચનરૂપ અમૃતસમુદ્રમાંથી નીકળેલ આ વાણી સુધાબિન્દુઓની જેમ પરિણમે છે. જ્યારે) આસ્તિકથની સંજીવની જેવી આ જ વાણી નાસ્તિકના કાનમાં તપાવેલા સીસાના રસબિદુઆને ઝરાવનાર તરીકે અને તેથી પીડા કરનાર તરીકે પરિણમે છે. પ્રા એક શ્રીમાન્ અકબર બાદશાહે દિશાએને શત્રુની સ્રીઓના આંસુઓથી મલીન કરી જ્યારે ખીજા, કે જેમણે તે દિશાઓને પેાતાના યશથી ઉજ્જવળ કરી, વળી અકબરે ક્ષમા(=પૃથ્વી)ને સૈન્યના ઘેાડાઓની કટાર ખરીએથી ઉખેડી નાખી. જયારે ત્રીજા, કે જેએએ ક્ષમાને હૃદયમાં ધારણ કરી. આવી વિપરીતતા હેાવા છતાં અકબરની જેની સાથે પ્રીતિ શાશ્વતી બની. વળી જેએના બે પગ ભૂપાલેાના મુકુટમાં રહેલ મણિએની કાન્તિરૂપી કકુના પાણીથી ધાવાયેલા છે, તેમજ જેમના અખંડ અને પ્રચંડ પાંડિત્યના વાગતા ડિ'ડિમના અવાજ છ ખંડના ક્ષિતિમ`ડલમાં પ્રસરી રહ્યો છે તે શ્રીહીરસૂરીશ્વરજી મહારાજા શ્રીમત્ તપાગચ્છના ભૂષણ હતા. ૫૪-૫માં સ્વૈરપણે સ્વઈચ્છિતને સાધી આપનાર અને વાગ્મન્ત્રથી લવાએલી એવી વિપક્ષયશરૂપ ધાન્યની આહૂતિને પેાતાના પ્રસરતાં પ્રતાપરૂપી અગ્નિમાં નાખીને જેઓએ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy