SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યપશાસ્ત Hoi निबन्धसिद्धिं विनिवेद्य शोधयितुं विशेषज्ञानभ्यर्थयते अज्झप्पमयपरिक्खा एसा मुत्तीहि पूरिया जुत्ता । सोहंतु पसायपरा त गीयरथा विसेसविऊ ॥१८४॥ [ अध्यात्ममतपरीक्षेषा सूक्तिभिः पूरिता युक्ता । शोधयन्तु प्रसादपरा तां गीतार्था विशेषविदः ॥१८४॥] स्पष्टा ॥१८४॥ ग्रन्थप्रशस्ति :एतां वाचमुवाच वाचकवरो वाचंयमस्याग्रणीरस्या एव च भाष्यकृत्प्रभृतयो निष्कर्ष मातेनिरे । एतामेव वहन्ति चेतसि परब्रह्मार्थिनो योगिनो रागद्वेषपरिक्षयाद्भवति यन्मुक्तिन हेत्वन्तरैः ॥१॥ लावण्योपचयो यथा मृगदृशः कान्तं विना कामिन भैषज्यानुपशान्तभस्मकरुजः सद्भक्ष्यभोगो यथा । अप्रक्षाल्य च पङ्कमङ्कसिचये कस्तूरिकालेपनम् रागद्वेषकषायनिग्रहमृते मोघ(घः)प्रयासस्तथा ॥२॥ દ્વારા જ મોક્ષેત્પત્તિ કહે છે. તેથી એ બેના ક્ષયથી જ મોક્ષેત્પત્તિ હોવી બધાને અભિમત છે એ વાત નક્કી થાય છે. તેથી તે બેને જીતવાના ઉપાયમાં જ પ્રવર્તવું જોઈએ. જ્ઞાન, ક્રિયા કે તપમાં લીન બનીને, એકાકી રહીને કે ગચ્છમાં રહીને, જે જે ઉપાયથી મધ્યસ્થભાવ પ્રગટે તે તે ઉપાય સેવવા જોઈએ. એમાં “જ્ઞાન જ આરાધવું જોઈએ” ઈત્યાદિરૂપ કઈ વિશેષ આગ્રહ રાખવો જોઈએ નહિ. કાર્ય ઉપસ્થિત થએ છતે ઈષ્ટદેશમાં જવાને ઇચ્છનાર વ્યક્તિ હાજર એવા પણ ઘડાને છોડીને અનુપસ્થિત હાથી પર જ આરહણ કરવાની કંઈ પ્રતીક્ષા કરતું નથી. તેથી રાગદ્વેષને ઘટાડવાના ઉપાયમાં પ્રવૃત્તિ કરવી એ જ ભગવાનની પરમ આજ્ઞા છે એવું જાણું એની આરાધના કરવી જોઈએ. કારણ કે આજ્ઞાની આરાધનાથી જ સર્વ પ્રયોજનોની સિદ્ધિ થાય છે. ૧૮૩ સ્વપ્રબસિદ્ધિનું નિવેદન કરી વિશેષજ્ઞોને તેની વિશુદ્ધિ કરવાની વિનંતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે– યુક્તિયુક્ત સુંદર ઉક્તિઓ વડે આ અધ્યાત્મમતની પરીક્ષા યુક્ત રીતે પૂર્ણ કરી પ્રસાદ કરવામાં તત્પર વિશેષજ્ઞ ગીતાર્થો તેને શુદ્ધ કરવા પ્રસાદ કરો. ગાથાર્થ સ્પષ્ટ છે. ૧૮૪ [ગ્રન્થપ્રશસ્તિ]. રાગ-દ્વેષના ક્ષયથી મુક્તિ થાય છે, બીજા હેતુઓથી નહિ એ વાતને જ સાધુઓમાં અગ્રણી વાચકવર શ્રીઉમાસ્વાતિ મહારાજે કહી છે, ભાષ્યકારશ્રી જિનભદ્રમણિક્ષમા શ્રમણ વગેરે આચાર્યોએ પણ એના જ નિષ્કર્ષનો વિસ્તાર કર્યો છે, તેમજ પરબ્રહ્મના અથી યોગીઓ પણ આ જ વાત ને હૃદયમાં ધારણ કરે છે. ૧ મનહર પ્રેમી વિના સ્ત્રીને લાવણ્ય ભંડાર જેમ નિષ્ફળ છે, ઔષધથી જેને ભસ્મકને રોગ શાંત થયા નથી એવાને સારું ભેજન પણ જેમ વ્યર્થ છે, શરીર
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy