SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યાત્મમતપરીક્ષા ગાથા-૮ 'મુઢચત્તવાવાળ' નિોદ્દો વવિઝમાબાળ। ज्ञाणं करणाण मय । उ चित्तणिरोहमेत्ताग ॥ ति स्यादेतत्-यदि सुदृढः काय प्रयत्नः छद्मस्थसंयतस्य ध्यान तर्हि केवलिनां देशोनपूर्वकोटी * यावत्कथ न ध्यानसम्भवः ? इति उच्यते - आवश्यकादिव्यापाररूपव्यावहारिककायिकध्यानाभावात् कार्मणशरीरयोगाच्च लोपकरणतया नैश्वयिककायस्थैर्याभावाच्चेति ॥ ८ ॥ [વાચિક-કાયિક ધ્યાન ઉપર આક્ષેપ-સમાધાન ] ઉરપક્ષ :–શાસ્ત્રોક્ત ઉપધિની ચતના ધ્યાનવિરાધી નથી; ઉલ્ટુ એ પેાતે જ મન-વચન-કાયાના ધ્યાનરૂપ છે. પૂર્વ પક્ષ :–ધ્યાન માનસિક જ હાય એવું સભળાય છે તે પછી ઉપધિ અંગેના વાચિક કે કાયિક ક્રિયાઓને ધ્યાન' શી રીતે કહેવાય ? ઉત્તરપક્ષ :-આગમમાં ત્રણે પ્રકારના ધ્યાનનું કથન હાવાથી એ વાચિક-કાયિક ક્રિયાઓને પણ ધ્યાનરૂપ કહી શકાય છે.-“શ્રુતમાં આવતાં વિવિધ ભાંગાની ગણત્રી કરતા સાધુ ત્રણે પ્રકારના ધ્યાનમાં રમે છે” એ આગમ વાકય શું તમને યાદ નથી ? પૂર્વ પક્ષ :–એ આગમવચન મને યાદ છે પણ એ સાચું હોવાની મને શ્રદ્ધા નથી કારણ કે ધાતુપાઠમાં યૈ' ધાતુના અથ‘ચિંતન' જ કહ્યો છે આર્થાત્ ધ્યાન શબ્દના અર્થ માનસિક પ્રવૃત્તિ જ થાય છે, વાચિક કે કાયિક પ્રવૃત્તિ નહિ. [ધ્ધ-ધાતુની અનેકાતાનુ' સમન] ઉત્તરપક્ષ :-ધાતુપાઠમાં ધાતુઓના જે અર્થ કહ્યો હોય તે જ અને તે ધાતુઓ જણાવે એવા નિયમ નથી. કયારેક ખીજા અને પણ તે તે ધાતુ જણાવે છે. પ્રસ્તુતમાં પણ ચૈ' ધાતુ ધાતુપાઠમાં નહિ કહેલ એવા પણ વાચિક અને કાયિક પ્રવૃત્તિરૂપ અર્થાન્તરને જણાવી શકે છે. ધાતુઓની આવી અનેકાતા શું તમે માનતા નથી ? પૂર્વ પક્ષ :–હા, અમે એ અવશ્ય માનીએ છીએ પણ એના અ એવા નથી થઈ જતા કે જ્યાં જેમ ફાવે તેમ જુદા જુદા અર્થ કરી શકાય. જ્યાં ધાતુપાઠથી પ્રસિદ્ધ અર્થ સંગત ન થતા હોય ત્યાં જ સંગત હેાય તેવા બીજા અને ધાતુ જણાવે છે. પ્રસ્તુતમાં યૈ' ધાતુના પ્રસિદ્ધ અર્થ ચિન્તન લેવામાં કાઇ અસ'ગતિ થતી નથી હું જેના કારણે એના બીજો અર્થ કલ્પવાની જરૂર પડે. १. सुदृढप्रयत्नव्यापारण' निरोधो वा विद्यमानानाम् । ध्यान करणानां मतं न तु चित्तनिरोधमात्रकम् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy