SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપા, યશવજ્યા mmmmmmmmmmmmmmmmmmmmiini . अत्रोच्यते-विहितोपधियतना हि न ध्यानविरोधिनी, प्रत्युत सैव मनोवाक्कायध्यानात्मिका । ननु मानसमेव ध्यानं श्रुत, न वाचिक न वा कायिकमिति चेत् १ तकि "भङ्गियसुअं गुणन्तो वट्टइ तिविहंमि झाणमि” इति सूत्रोक्त न स्मरसि ? "स्मरामि, न तु श्रद्दधे ध्यै चिन्तायाम्' इति धात्वर्थस्य कायिकादावसम्भवादिति” चेत् ? तत्कि धातोरनेकार्थतां नातिष्ठसे ? “काममस्मि तथाऽऽतिष्ठे, न परमत्र तदर्थान्तरकल्पनप्रयोजनमुपलभ” इति चेत ? तत्किमुक्तसूत्रसमाधान तव न प्रयोजनम् ? 'ओमिति चेत् ? नास्तिकोऽसि, तथापि केवलिनां काययोगनिरोधस्य ध्यानत्वमातिष्ठमानस्य क इवान्यः पन्थाः शरणमिति रहसि કરોય ! મત વેહું માપજો (વિસામા -૨૦૭૨) સમર્થ બનતું નથી. તેથી તેના કરતાં અપકૃષ્ટ કક્ષાના સંયમ માટે બહિરંગ સાધનભૂત જે ઉપધિને અપવાદરૂપે સ્વીકારે છે તે આપવાદિકઉપાધિ આ ચાર પ્રકારની છે રો (૧) સર્વશ્રેય ( પુદગલ દ્રવ્ય)થી રહિત એવા આત્માના સહજ=સ્વાભાવિક રૂપના પ્રકટીકરણ માટે અપેક્ષિત કાયપુદ્ગલ. અર્થાત માતાના ઉદરમાંથી જેવા શરીરરૂપે જન્મ થયો હોય તેવું વઆદિ રહિતનું શરીર. વસ્ત્રાવાત્મક ઉપાધિ રહિત આવું શરીર (કાયપુદગલો) ઉપાધિ મુક્ત એવા આત્માનાં શુદ્ધ સ્વરૂપનું સૂચન કરતું હોવાથી તે સ્વરૂપના બહિરંગલિંગભૂત (જ્ઞાપક) છે. ' (૨) તેવા વચનપુગલે, કે જે પોતાને સંભળાતા હોય, સંભળાવાની સાથે જ આત્મતત્વને બંધ કરાવનાર હોય, ગુરુથી ઉચ્ચારાતા હોય તેમજ જેઓએ અધ્યાત્મને સિદ્ધ કરી તેને વિનિયોગમાં પ્રવૃત્તિ કરી છે તેના ઉપદેશરૂપ હોય. " (૩) તે શ્રુતજ્ઞાનના નિમિત્તભૂત સૂત્રપુગલે, કે જે શ્રુતજ્ઞાન પિતાનાથી ભણાતું હોય, ભણતી વખતે હમેશા બંધ કરાવનારું હોય તેમજ અનાદિ અનંત એવા શુદ્ધાત્મતત્ત્વને પ્રકાશ કરવામાં સમર્થ હોય. () તે ચિત્તપ્રવર્તક પુદગલ કે જે શુદ્ધાત્મતત્વના વ્યંજક એવા સમ્યગ્ગદર્શનાદિ પર્યાય અને તે પર્યાયરૂપે પરિણત થએલ ગુર્વાદિ પુરુષોને વિશે વિનીતતાનો અભિપ્રાય= બહમાનને પરિણામ જગાડી આપે. પ્રવચનસારમાં કહ્યું છે કે “જિનમાર્ગને વિશે યથાકાત શરીર, ગુરુવચન, વિનય અને સૂત્રનું અધ્યયન ઉપકરણ તરીકે કહેવાયેલા છે.” - વળી વસ્તુધર્મ તે ઉત્સર્ગ જ હોય છે, અપવાદ નહિ અર્થાત્ ઉપરોક્ત કાયપુદ્ગલાદિરૂપ ઉપધિ જે આત્મારૂપ વસ્તુના ધર્મ=પરમોપેક્ષારૂપ સંયમભૂત જ હોત તે તે એ ઉપધિને ઉત્સર્ગથી જ સ્વીકારવાનું કહ્યું હતઉત્સર્ગ” જ કહી હોત, પણ કહી નથી. અપવાદરૂપે જ સ્વીકારવાની કહી છે. તેથી જણાય છે કે આવી ૪ પ્રકારની ઉપાધિ પણ પરસેપેક્ષારૂપસંયમની બાધિકા છે. આમ આવી ઉપાધિ અંગેની ક્રિયાઓ પણ જે પ્રપેક્ષારૂપ માનસિક ક્રિયાનો વિરોધ કરનારી છે તે સંયમ માટે અનુપયોગી એવો બાહ્ય ઉપધિને ભાર તેનો વિરોધક શી રીતે ન બને ? १. भगिकश्रुत गुणयन् वर्तते त्रिविधे ध्याने ।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy