SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર ૪૨૧ अन्यथा प्रागिव परिणामविवर्त्तानजनयन् सिद्धोऽपि नूनं निःस्वभावः स्यात् । 'ऋजुसूत्रनयेन प्रतिक्षण शुद्धपरिणामान् जनयत्येवासाविति चेत् ? तर्हि तन्नयेनैव पूर्वपूर्वक्षणापन्नास्ता अपि उत्तरोत्तरक्षणाक्रान्तास्ता जनयन्तीति तुल्यम् । 'प्राक्तनफल न जनयन्तीति चेत् ? प्राक्तन फलमसावपि न जनयतीति तुल्यम् ! अथ चारित्रं यद्यध्यवसायरूप तर्हि तस्योपयोगरूपत्वेन केवलिनामुपयोगत्रयापत्तिः, यदि च योगस्थैर्यरूप तदा तद्विलयादेव तद्विलय इति चेत् ? न, अध्यवसायरूपत्वेऽपि तस्य सम्यक्त्वस्येवोपयोगत्वेनाऽविवक्षणात्, वीर्यविशेषरूपत्वेऽप्यनन्तवीर्येषु सिद्धेषु तत्संभवात् । પ્રયજન નથી” એવા ભયમાત્રથી સામગ્રી કાર્યોત્પાદ ન કરે એવું બનતું નથી. તેથી ચારિત્રમોહાદિકર્મક્ષયરૂપ સામગ્રી ચારિત્રાઘાત્મક સ્વભાવને ઉત્પન્ન તે કરે જ છે. તેમજ મોક્ષાવસ્થામાં એ સ્વભાવ પણ અક્ષત જ હોય છે. માત્ર પોતપોતાના વિષયની પ્રાપ્તિ થતી ન હોવાથી એ સ્વભાવ વ્યક્ત થતા નથી. નહીંતર તો (એટલે કે જુદા જુદા પરિણામે વ્યક્ત ન થવા માત્રથી સ્વભાવ પણ હતો નથી એવું માનવામાં તે) મુક્ત જીવ પૂર્વે જેવા પરિણામવિવર્નોને ઉત્પન્ન કરતે હતા તેવા હવે કરતે ન હોવાથી તેને કોઈ સ્વભાવ વ્યક્ત થતું ન હોવાને કારણે એ નિઃસ્વભાવ જ થઈ જશે. શકા - ઋજુસૂત્રનયને અનુસરીને એ પ્રત્યેક સમયે શુદ્ધ પરિણામોને ઉત્પન્ન કરતે જ હોવાથી નિઃસ્વભાવ થઈ જવાની આપત્તિ નથી. સમાધાન - તે તે પછી એ જ રીતે પૂર્વ પૂર્વ ક્ષણાક્રાન્ત તે તે લબ્ધિઓ ઉત્તરોત્તરક્ષણાક્રાન્ત લબ્ધિઓને ઉત્પન્ન કરતી જ હોવાથી તે તે સ્વભાવ ત્યાં પણ માનવામાં કઈ બાધ નથી. તેમજ એ લબ્ધિઓ નિપ્રયજન પણ રહેશે નહિ. શકા – છતાં એ લબ્ધિઓ ભવસ્થાવસ્થામાં જેવું ફળ આપતી હતી તેવું તે આપતી ન જ હોવાથી તેઓને પોતાના સ્વભાવવાળી માની શકાય નહિ. સમાધાન :- પ્રાન્તનફળને ઉત્પન્ન ન કરતી હોવા માત્રથી સ્વભાવવાળી માની શકાતી ન હોય તો તે જીવ પણ પ્રાપ્તન ફળને ઉત્પન્ન કરતો ન હોવાથી સ્વભાવ વિનાને થઈ જશે! શકા :- છતાં ચારિત્ર જે અધ્યવસાયરૂપ હોય તે એ ઉપયોગાત્મક થવાથી કેવળીઓને ૩ ઉપયોગ હોવાની આપત્તિ આવે અને જે યોગસ્થયરૂપ હોય તે યોગને વિલય થયો હોવાથી જ એને વિલય માની લેવું પડશે. ( [ સમ્યક્ત્વજાતીય પરિણામવિશેષ જ ચારિત્ર] સમાધાન – અધ્યવસાયરૂપ હોવા છતાં ચારિત્રની સમ્યકત્વની જેમ ઉપયોગ તરીકે વિવક્ષા કરી ન હોવાથી ૩ ઉપગ હોવાની આપત્તિ આવતી નથી, તેમજ વિર્ય વિશેષરૂપે હવામાં પણ અનંત વીર્યવાળા સિદ્ધોમાં તે અસંભવિત નથી. વસ્તુતઃ તે સમ્યક્ત્વજાતીય પરિણામ વિશેષ જ ચારિત્ર છે નહિ કે વીર્ય વિશેષ. નહિતર તે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy