SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ અધ્યાત્મમત પરીક્ષા . ૧૫ नन्वेवं यदि चारित्रं मोक्षगतावनुवर्तते तर्हि उपशान्तगोहेषु लवसप्तमादिष्वपि तदनुवृत्तिप्रसङ्ग इति चेत् ? न, तेषामप्रविचारमात्रेणैवोपशान्तमोहत्वोक्तेः, तत्त्वतस्तु तेऽप्युदितचारित्रमोहा एवेति कथं तत्संभवः १ 'चारित्रानुवृत्त्या माहोदयाभाव एव तत्रापाद्यते (१ तत्र किं.नापाद्यते १)' इति चेत् १ तत्र भवस्वभाव एव शरणम् , अन्यथा तिरश्चामपि देशविरतिः श्रूयते न तु तेषामित्यत्र किं नियामकम् ? 'चरणदानादिलब्धीनां तत्र किं फलम् ?” इति चेत् ? भवदभिमतं न किञ्चिद्, न चैतावता काचन हानिरस्ति, न हि प्रयोजनक्षतिभिया सामग्री कार्य नार्जयति, स्वभावस्तु तासामक्षत एव, विषयोपनिपाताभावमात्रेणैव व्यक्तीनामजननात् , શકે - તમારા કહેવાને અભિપ્રાય એ છે કે યાજજીવનાત્મક પ્રતિયકાળનો નાશ થયો હોવા છતાં ચારિત્રમેહાદયાત્મક ચારિત્ર નાશક તત્ત્વ સિદ્ધાવસ્થામાં ને હવાથી ત્યાં ચારિત્રની અનુવૃત્તિ હોય છે. પરંતુ આવું માનવામાં આપત્તિ એ આવે છે કે એ રીતે તે મૃત્યુ પામીને લવસત્તમાદિ (સર્વાર્થસિદ્ધાદિ) ગતિ માં જનાર છને પણ ચારિત્રની અનુવૃત્તિ માનવી પડે, કારણ કે તેઓને મોહ ઉપશાત થયેલ કર્યો હોવાથી ચારિત્ર મહોદયાત્મક નાશક તત્વ હોતું નથી. ( [ અનુત્તરવાસીને ચારિત્રાનુવૃત્તિની આપત્તિ નથી] - સમાધાન :- આ વાત બરાબર નથી કારણ કે માત્ર પ્રવિચારતા=મથુન ન હોવાના કારણે જ તેઓને ઉપશાતમહ કહ્યા છે. હકીકતમાં તો તેઓને પણ ચારિત્રમેહનીય કર્મોનો ઉદય તે હોય જ છે, તેથી તેઓને પૂર્વ ભવનું ચારિત્ર શી રીતે અખંડિત રહી શકે ? શકા - ચારિત્રની અનુવૃત્તિ ન થાય એ માટે તેઓને આ રીતે ચારિત્રમેહના ઉદયવાળા માને છે એના બદલે ઉપશાન્તયેહ કહ્યા હોવાથી ચારિત્રાનુવૃત્તિ માનીને મેહદ્યાભાવ જ કેમ માનતા નથી ? સમાધાન – એમાં તેઓને એવા ભવસ્વભાવને જ કારણ માનવું પડે છે. અર્થાત્ તેઓને ભવસ્વભાવ જ એ છે કે ચારિત્રમેહને ઉદય હોય જ અને ચારિત્રની અનુવૃત્તિ ન જ હોય. આ રીતે ભવસ્વભાવને જ કારણ માનવાનું ન હોય તે તિયાને પણ દેશવિરતિ હોવી સંભળાય છે. તેમ દેને કેમ નહિ? એ ન હવામાં નિયામક કેણ ઈત્યાદિ પ્રશ્નો ઉભા થશે. તેથી ચારિત્ર મેક્ષગતિમાં જીવોને અનુસરતું હેવા માત્રથી દેવગતિમાં અનુસરનારું માનવાની આપત્તિ આવતી નથી. ન શકે - જે મેક્ષમાં પણ જીવની સાથે ચરણદાનાદિ લબ્ધિઓ જતી હોય તે ત્યાં તેઓનું જીવને ફળ શું? [મોક્ષમાં ચારિત્રાદિ સ્વભાવ અક્ષત ] સમાધાન તમને જેવું અભિમત છે એવું કેઈ ફળ હેતું નથી. પણ એટલા માત્રથી ચારિત્રસત્તાની માન્યતા ઘવાઈ જતી નથી. કારણ કે કાર્યનું કઈ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy