SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધમાં ચારિત્રની હાજરીને વિચારે ananananananananananananananananananananana गतावपि चारित्रस्य नाश इति युक्तमुत्पश्यामः । एव च यावज्जीवमेवेति सावधारणप्रतिज्ञापि व्याख्याता । जीवनविशिष्टकाल एव प्रतिज्ञा न तु तदुपलक्षित इत्यत्र तत्तात्पर्यात् । यस्वे (?स्त्वे)वकारस्यात्रान्ययोगव्यवच्छेदकतया परभवेऽविरतिमासेवयिष्यामीति विपरीतप्रतिज्ञाप्रसङ्गो निहनवपरिकल्पितो दोषः सोऽन्यत्रापि समानः । परभवानुबन्ध्यविरतिप्रयुक्तप्रतिज्ञाभङ्गभीरतया क्रियमाणादवधारणादुज्जृम्भमाणेन प्रतिपन्थिना शुभाध्यवसायेन न तोदृशप्रतिज्ञाप्रसङ्ग इति समा. धानमपि तुल्यम् ।।१५५।। अथप्रकृतोपसहारायाह अम्हणाभिनिवेसो सिद्धाण अचरणस्स पक्खंमि । तहवि भणिमो न तीरइज जिणमयमनहाकाउं ॥१५६॥ (अस्माक नाभिनिवेशः सिद्धानामचारित्रस्य पक्षे । तथापि भणामो न शक्यते जिनमतमन्यथाकर्तुम् ॥१५६॥) નષ્ટ થએલ ચારિત્રને સિદ્ધાવસ્થામાં અભાવ હે અમને યુક્ત લાગે છે. આ જ રીતે “વાવ નીવમેવ એવી સાવધારણ પ્રતિજ્ઞાનું પણ વ્યાખ્યાન જાણી લેવું. કારણ કે જીવન વિશિષ્ટકાળ અંગે જ એ પ્રતિજ્ઞા છે નહિ કે તદુપલક્ષિત અધ્યવસાય અંગે. આ રીતે કાળ અંગે પ્રતિજ્ઞા કરવામાં “જ'કાર અન્યાગ વ્યવચ્છેદક હોવાથી (અર્થાત્ “યાવા જીવ જન અર્થ એ કે આ સિવાયના અન્ય જીવનમાં= પરભવમાં વિરતિની પ્રતિજ્ઞાને વેગ ન હોવાથી) પરભવમાં અવિરતિનું આસેવન કરીશ” એવી વિપરીત પ્રતિજ્ઞા ફલિત થવાની આપત્તિ આવવારૂપ ગોષામાહિલ નિવથી પરિકહિપત દેષ આવે છે એવું માનવું નહિ, કારણ કે એ તે અથવસાય અંગે પ્રતિજ્ઞા માનવામાં પણ સમાન જ છે. શકે - પરભવ સાથે સંકળાયેલી અવિરતિના કારણે અવશ્ય થનાર પ્રતિજ્ઞાભંગને ભય હોવાથી જ અવધારણ કરાય છે અને તેથી અવિરતિને વિરોધી શુભ અધ્યવસાય પ્રગટે છે. અર્થાત્ પરભવમાં તે વિરતિનું પાલન નિશ્ચિત જ નથી. તેથી યાવકાલની પ્રતિજ્ઞા હવામાં મારી પ્રતિજ્ઞાને ભંગ ન હો ! એવા અને, પરભવની વાત મારા હાથમાં પણ નથી પણ આ ભવમાં તે અવિરતિનું આસેવન ન જ કરૂં ઈત્યાદિરૂપ શુભઅધ્યવસાયે “જકારથી જ પ્રાપ્ત થાય છે. તેથી “જ”કાર યુક્ત પ્રતિજ્ઞા પણ વિપરીત પ્રતિજ્ઞારૂપ થવાની આપત્તિ નથી. આમ અધ્યવસાયને પ્રતિય માનવામાં કેઈ દોષ નથી. સમાધાન -કાળ અંગે પણ આવો શુભ અધ્યવસાય જાગ સમાન જ હોવાથી કાળને પ્રતિય માનવામાં કઈ દોષ નથી. ૧૫૫ [સિદ્ધોમાં ચારિત્રાભાવની ચર્ચાને ઉપસંહાર ] હવે સિદ્ધોને ચારિત્ર હોતું નથી. એ પ્રસ્તુત વાતને ઉપસંહાર કરતાં રૌદ્ધાતિક ગાથાર્થ સિદ્ધોને ચારિત્ર હોતું નથી એવું માનવામાં અમારે કોઈ અભિનિવેશ નથી. છતાં પણ એટલું તે જરૂર કહીએ છીએ કે જિનમતને ફેરવી શકાય તેમ નથી, ૫૩
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy