SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૫૫ किश्च सम्यक्त्त्ववदेव यदि चारित्रं स्यात् तदा तद्वदेव तस्य भावतो यावदेष परिणामो न परिपततीति प्रतिज्ञा स्याद्, यक्षावेशादिना श्रद्धानरूपमानसपरिणामस्येव प्रत्याख्यानरूप. मानसपरिणामस्यापि परिक्षयसंभवात् । अथ प्रतिज्ञेयश्रद्धानोपलक्षित सम्यक्त्त्व विना स्थितिक्षय यक्षावेशादिनापि न निवर्त्तते, अन्यथा तन्निवृत्तौ चारित्रनिवृत्तेरावश्यकत्वात् । एवं प्रतिज्ञेयक्रियोपलक्षित चारित्रमपि न तन्निवृत्तौ निवत्तते, तथा च प्रतिज्ञेययोस्तयोरसाजात्येऽपि तदुपलक्षितयोस्तयोस्तात्त्विकयोः साजात्यान्न दोषः इति चेत् ? नून क्रियापि न सामायिकप्रतिज्ञाविषयः, याव-जीवनाधिककालन्यूनवृत्तित्वान्निरुद्धयोगाद्यवस्थायां तदभावात् । अपि च तात्त्विकमेव चारित्र भावश्रुतसङ्कल्पविषयः, अत एव जघन्यतस्तस्य समयमात्र कालमानमुक्त', भवान्त्यसमय एव तादृशसङ्कल्पसंभवात्ततः परं च तदुपरमात् , देशविरतेस्तु नानाभङ्गविकल्पकवलिततया न तथात्वमिति । एवं च भावश्रुतसङ्कल्पविषयकालनाशादेव सिद्धिન જાય ત્યાં સુધીની કરવામાં આવે છે તેમ ચારિત્રની પણ વાવાજીવની ન કરાતાં યાવદંભાવની જ કરાવી જોઈએ, કારણ કે ભૂતાવેશાદિના કારણે શ્રદ્ધારૂપ માનસ પરિણામ પડી જવાની જેમ પ્રત્યાખ્યાનરૂપ માનસ પરિણામ પડી જવો પણ સંભવિત થવાથી ચાવજજીવની પ્રતિજ્ઞા કરવામાં પચ્ચકખાણભંગને દોષ સંભવિત જ છે. શંકા – પ્રતિજ્ઞાન વિષયની જે શ્રદ્ધા એ શ્રદ્ધા સમ્યક્ત્વનું લક્ષણ નથી કિન્તુ ઉપલક્ષણ છે. તેથી યક્ષાવેશાદિથી એ શ્રદ્ધા પડી જવા માત્રથી કંઈ સમ્યકત્વ ચાલી જતું નથી પણ તેને સ્થિતિક્ષય થાય તે જ નિવૃત્ત થાય છે. નહિતર તે સાધુને યક્ષાવેશાદિ થએ છતે સમ્યકત્વ નિવૃત્ત થઈ જવાને કારણે ચારિત્ર પણ નિવૃત્ત થઈ જવાની આપત્તિ આવે. એમ પ્રતિજ્ઞાન વિષયને લગતી ક્રિયાથી ચારિત્ર ઉપલક્ષિત છે, લક્ષિત નહિ અને તેથી યક્ષાવેશાદિના કારણે એ ક્રિયા કદાચ નિવૃત્ત થઈ જાય તે પણ એટલા માત્રથી કંઈ ચારિત્ર નિવૃત્ત થઈ જતું નથી. આમ તે બેના શ્રદ્ધા અને ક્રિયારૂપ પ્રતિય સજાતીય ન હોવા છતાં શ્રદ્ધા અને ક્રિયાથી ઉપલક્ષિત હોઈ તાવિક આત્મપરિણતિરૂપ એવા તે બે સજાતીય છે. માટે દર્શનના ગ્રહણથી ક્ષાયિકચારિત્ર . પણુ ગૃહીત થઈ જાય છે - સમાધાન - સામાયિકની પ્રતિજ્ઞાને વિષય ક્રિયા પણ નથી કારણ કે ચારિત્ર તે યાવાજીવ હોય છે જ્યારે શૈલેશી આદિ અવસ્થામાં ક્રિયા તે હતી નથી. [ ભાવકૃતસંક૯પાત્મક પ્રતિજ્ઞાન વિષય-તાત્ત્વિક ચારિત્ર] . વળી તાવિક ચારિત્ર જ ભાવથુત સંકલ્પાત્મક પ્રતિજ્ઞાન વિષય છે તેથી જ તે ચારિત્રને જઘન્ય કાળ ૧ સમય કહ્યો છે કારણ કે ભવના ચરમસમયે પણ તેને સંક૯૫ સંભવિત છે કે જેને પછીના સમયરૂપ પરભવ આદ્ય સમયે અભાવ હોય છે. દેશવિરતિ તો અનેક ભાંગાના વિકલ્પોવાળી હોવાથી માત્ર એક સમય માટે હોય શકતી નથી. આમ ભાવકૃતસંક૯૫ના વિષયભૂતકાળનો નાશ થઈ ગયો હોવાથી જ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy