SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીનો વિચાર ૪૧૩ इत्यादावल्पबहुत्वाधिकारेपि व्यापाररूपचारित्रमुपादास्यत इति न किञ्चिद्विरोत्स्यत इति चेत् १ न, तथापि चरणदानादिलब्धीनां सादिसान्तत्वप्रतिपादकागमविरोधानुद्धारात्तासामपि व्यापाररूपाणामेव ग्रहणे योगनिरोधादेव तदुपक्षये शैलेश्यामननुवृत्तिप्रसङ्गादिति अपश्चितमेव प्राक्, केवलमात्मस्वरूपतया चारित्रस्य सिद्धाननु (सिद्धानु) वृत्तिनिवृत्तयेऽसौ प्रयासः, स च योगात्मवच्चारित्रात्मनस्तदानीमननुवतिष्णुताभिघानात् फलेग्रहिरिति ॥१५४।। अथोक्तेऽर्थेऽनुकूलमाह एत्तो चिय सिद्धाणं खइयंमि नाणदंसणग्गहणं । समत्तजाइगहणे बहूण दोसाण संकंती ॥१५५॥ . (अत एव सिद्धानां क्षायिके ज्ञानदर्शनग्रहणम् । सम्यक्त्वजातिग्रहणे बहूनां दोषाणां सक्रान्तिः ॥१५५।।) જ વિવક્ષા હોવાથી ચારિત્રને સર્વત્ર પડિલેહણાધિરૂપ માનવામાં કોઈ વિરોધ નથી. તેથી આઠ પ્રકારના આત્માની પ્રરૂપણામાં તેને વ્યાપારરૂપ ચારિત્રને આશ્રીને જ ચારિત્રા- * ભાની વાત હોવાથી એ આગમવચનને વિરોધ થવારૂપ બાધક દ્વારા, “આત્મા જ સામાયિક છે' ઇત્યાદિ વચનથી સિદ્ધોને ચારિત્ર હોવાની થતી સિદ્ધિ બાધિત થઈ શકતી નથી. [ સિદ્ધોને ચારિત્ર માનવામાં આગમવચનવિધઉત્તરપક્ષ ] | સમાધાન :- છતાં પણ ચારિત્ર-દાનાદિ લબ્ધિઓ સાદિસાન્ત છે એવું જણાવનાર આગમને વિરોધ તો ઊભો જ રહેતે હેવાથી સિદ્ધોને ચારિત્ર માની શકાય નહિ. “એ લબ્ધિઓના સાદિસાન્તપણાને જણાવનાર આગમમાં પણ વ્યાપારરૂ૫ લબ્ધિની જ વિવક્ષા હોવાથી તેનાથી સિદ્ધોને સર્વથા ચારિત્રને અભાવ હોવ સિદ્ધ થતો નથી એવું માનવામાં પણ દોષ છે કારણ કે તે પછી યોગનિરોધથી જ તેવી ચારિત્રાદિ લબ્ધિઓ ક્ષીણ થઈ જવાથી શૈલેશી અવસ્થામાં પણ તેઓને અભાવ માનવાની આપત્તિ આવે, ઈત્યાદિ અમે પૂર્વે કહી જ ગયા છીએ. અહીં તો “આત્મા જ સામાયિક છે એવા આગમવચનથી જેઓ “સિદ્ધાવસ્થામાં પણ આત્મસ્વરૂપ ચારિત્રની અનુવૃત્તિ (જીવને અનુસરવાપણું) હોય છે અને તેથી ચારિત્ર હોય છે એવું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે તેને જ નિરાસ કરવાનો પ્રયાસ છે અને એ તો સિદ્ધોમાં યોગાત્માની જેમ ચારિત્રાત્માને પણ અભાવ કહ્યો હોવાથી સિદ્ધ થઈ જ જાય છે. ૧૫૪ પિતે કહેલી વાતનું જ સમર્થન કરનારી વાત કહે છે [ સિદ્ધોના ક્ષાયિક ભામાં ચારિત્રની ગણત્રી નથી] ગાથાર્થ :- આમ ક્ષાયિક ચારિત્ર પણ સિદ્ધોને ન હોવાથી જ સિદ્ધોના ક્ષાયિકભાવમાં જ્ઞાન-દર્શનનું જ ગ્રહણ કર્યું છે અને સમ્યફવને સજાતીય હોવા રૂપે તેનું ગ્રહણ માનવામાં બહુ દોષ આવે છે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy