SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર annannamminmammammmmmmmmmmmmmm ___अत्र “जस्य दवियाया तस्य चरित्ताया भयणाएत्ति” यतः सिद्धस्याऽविरतस्य वा द्रव्यास्मत्वे सत्यपि चारित्रात्मा नास्ति विरतानां चास्तीति भजनेति व्याख्यातम् । तथा कषायातिदेशसूत्रे चारित्राधिकारे “जस्य चरित्ताया तस्य जोगाया नियमा" त्ति वाचनान्तरे पाठो दृश्यते, तत्र चारित्रस्य प्रत्युपेक्षणादिव्यापाररूपस्य विवक्षितत्वात्तस्य च योगाऽविनाभावि. त्वात् 'यस्य चारित्रात्मा तस्य योगात्मा नियमादित्युच्यत' इति व्याख्यातम् । વીતરાગોને કષાય હોતા નથી.) આજ રીતે કપાયાત્માને ઉપયોગાત્મા સાથે નિયમ અને ઉપયોગાત્માને કષાયાત્મા સાથે ભજના જાણવી. (૧૧ અને તેથી ઉપરના ગુણઠાણ વાળાને ઉપયોગ હોય કષાય નહિ). કષાયાત્મ અને જ્ઞાનાત્માને પરસ્પર બંને રીતે ભજના છે. (કારણ કે મિથ્યાત્વીને જ્ઞાન હેતું નથી, વીતરાગ જીવોને પાય લેતા નથી) કષાયાત્મા અને દર્શનાત્માના નિયમ–ભજન કષાયાત્મા–ઉપયોગાત્માની જેમ જાણવા. કષાયાત્મા–ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનાવાળા જાણવા. (કારણ કે મિથ્યાત્વી આદિને ચારિત્ર નથી, વીતરાગને કષાયો નથી). કષાયામા-વર્યાત્માના નિયમ-ભજના કષાયાત્મા-યોગાત્માની જેમ જાણવા. આ રીતે જ જેમ કષાયાત્મા સાથે ભિન્ન ભિન્ન આત્માની વક્તવ્યતા કહી તેમ યોગાત્મા સાથે પણ ઉપગાત્માદિની જાણવી. એમ જેમ દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી તેમ ઉપગાત્માની પણ આગળના આત્માઓ સાથે જાણવી, એમ જ્ઞાનાત્મા અવશ્ય દર્શનાત્મા હોય જ. દર્શનાત્મા જ્ઞાનાત્મા હોય કે ન પણ હોય ( મિથ્યાત્વી પણ અચક્ષુદર્શનાદિને લઈને દર્શનાત્મા છે જ્ઞાનાત્મા નથી.) જ્ઞાનાત્મા ચારિત્રાત્મા હોય કે ન પણ હોય કિન્તુ ચારિત્રાત્મા અવશ્ય જ્ઞાનાત્મા હાય છે. જ્ઞાનાત્મા-વિર્યાત્મામાં પરસ્પર ભજના જાણવી દર્શનાત્માને ઉપરના બંને (ચારિત્રામા અને વીર્યાત્મા) ભજનાએ હોય છે. ચારિત્રાત્મા નિયમા દર્શનાત્મા હોય છે અને ચારિત્રાત્મા નિયમા વીર્યાત્મા પણ હોય છે. કિન્તુ વીર્યાત્મા ચારિત્રાત્મા હોય કે ન પણ હોય.” અહીં દ્રવ્યાત્માને ભજનાથી ચારિત્રાત્મા કહ્યો છે. કારણ કે સિદ્ધોને અને અવિરતને દ્રવ્યાત્મા હોવા છતાં ચારિત્રાત્મા હોતે નથી જ્યારે વિરત અને તે હોય છે. તેમજ કષાયને નિર્દેશ કરતાં સૂત્રમાં ચારિત્રના અધિકારમાં જેઓને ચારિત્રાત્મા હોય છે તેઓને યોગામાં નિયમ હોય છે એ વાચનાત્રમાં જે પાઠ મળે છે તેમાં પડિલેહણાદિરૂપ ચારિત્રની વિવેક્ષા છે. તે ચારિત્ર યોગને અવિનાભાવી હેવાથી જેઓને ચારિત્રાત્મા હોય છે તેઓને નિયમા ગાત્મા હોય છે. એમ કહ્યું છે તેવી ત્યાં વ્યાખ્યા કરી છે. ' १. एतेषां भगवन् द्रव्यात्मनां कषायात्मनां यावद्वीर्यात्मनां च कतरे कतरे यावद्विशेषाधिका वा ? गो! सर्व स्तोकाश्चारित्रात्मानः, ज्ञानात्मनोऽनन्तगुणाः, कषायात्मनोऽनन्तगुणाः, योगात्मनो विशेषाधिकाः, वीर्यात्मनो विशेषाधिकाः, उपयोगद्रव्यदर्शनात्मानस्त्रयोऽपि तुल्या विशेषाधिकाः ।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy