SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર विपरीतसिद्धिः । 'निश्चयेनाभेदसिद्धावपि व्यवहारेण भेदः सेत्स्यते' इति चेत् ? न, तस्य त्वया साधकत्वेनाऽनभ्युपगमात् , तदर्थस्य तदानीमभावाच्च । एतेन शब्दसमभिरूढौ व्याख्यातौ । जुसूत्रोऽपि शैलेशीचरमसमयविश्रान्तः सन्न तदुत्तरक्षणानां चारित्राकान्ततामभिधत्ते, तस्मादुपचारादभिधीयमानमपि चारित्रं न तत्स्वभावसाधनायाल, न खलु गोत्वेनोपचरितोऽपि षण्ढः __ पयसा पात्री पूरयतीति दिग् ॥१५३॥ [ અનુપચરિતનિશ્ચયનયે તો અભાવ જ] સમાધાન – ઉપર કહી ગયા એ રીતે ઔપચારિક નિશ્ચયનયથી ચારિત્ર હોવા છતાં અનુપચરિત નિશ્ચયનયથી તેનો અભાવ હોવાથી એની સિદ્ધિ થતી જ નથી, કારણ કે ચારિત્રશખના પ્રવૃત્તિનિમિત્તભૂત આચરણ કિયારૂપ એવંભાવને સિદ્ધોમાં અભાવ હોવાથી અનુપચરિત એવંભૂતનય કંઈ ત્યારે ચારિત્ર હોવું સ્વીકારતા નથી. શકે:- આત્મામાં અવસ્થાન કરવારૂપ ભાવઆચરણ ત્યારે પણ અબાધિત જ હોવાથી એવંભૂત નય પણ ચારિત્રને સ્વીકારતો જ હોવાને કારણે સિદ્ધોમાં ચારિત્ર માનવું જ જોઈએ. - સમાધાન – એવંભૂતનય એવા આચરણને આગળ કરીને ચારિત્ર માનતે નથી કારણ કે એ તે પ્રસિદ્ધ વ્યુત્પત્તિ અર્થને આશ્રીને જ પ્રવૃત્ત થાય છે. નહિતર તે કાલાદિ સાથેના અભેદવૃત્તિના પ્રતિસંધાન વિના પણ તેવી ઈચ્છા માત્રથી જ ચારિત્ર પદથી જ્ઞાનાદિની ઉપસ્થિતિ થઈ જશે, કારણ કે આત્મામાં અવસ્થાનાત્મક ભાવચરણરૂ૫ ચારિત્રપદને અર્થ તેમાં પણ સમાવિષ્ટ જ છે. શંકા – ચારિત્રપદથી આ રીતે જ્ઞાનને જણાવવાનો જ વક્તાનો અભિપ્રાય છે. એવી જાણકારીની હાજરીમાં ચારિત્રપદથી જ્ઞાનની ઉપસ્થિતિ થવી નિર્દોષ જ છે ને ! સમાધાન :- તે પણ ચારિત્રપકના પ્રવૃત્તિનિમિત્તભૂત ભાવઆચરણથી આક્રાત હોવા રૂપે ત્યાં જ્ઞાન જ ફલિત થતું હોવાથી સિદ્ધોમાં જ્ઞાનની જ સિદ્ધિ થશે. અતિરિક્ત ચારિત્રની નહિ, તેથી તમારે જે ઈષ્ટ હતું તેનાથી તે વિપરીત જ સિદ્ધ થાય છે. શકા :- નિશ્ચયથી જ્ઞાન અને ચારિત્રને અભેદ સિદ્ધ થતું હોવા છતાં વ્યવહારથી તે ભેદ સિદ્ધ થવાથી ભિનચારિત્ર સિદ્ધ થશે જ. સમાધાન:- પૃથ ચારિત્રની હાજરી એ રીતે સિદ્ધ કરી શકાય નહિ કારણ કે વ્યવહારને તમે સાધક તરીકે સ્વીકારતા નથી, તેમજ વ્યવહારનયે જ્ઞાનાભિને ચારિત્રરૂપ પદાર્થને સિદ્ધાવસ્થામાં અભાવ માને છે. એવભૂતની જેમ શબ્દ-સમભિરૂઢનય પણ સિદ્ધાવસ્થામાં ચારિત્ર સ્વીકારતા નથી એ જાણી લેવું. | ઋજુસૂત્રનય પણ શૈલશી ચરમ સમય સુધી ચારિત્રને સ્વીકારી પછીની ઉત્તરક્ષણેમાં ચારિત્ર માનતો નથી. તેથી સિદ્ધોમાં ઉપચારથી કહેવાતું ચારિત્ર પણ તેઓના
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy