SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર AAAAAAAA ૩૬૭ अथ प्रतिज्ञायाः श्रुतसङ्कल्परूपत्वे केवलज्ञानात् कुतो न तद्भङ्गः ? इति चेत् ? न, प्रतिज्ञातभङ्गाऽभङ्गाभ्यामेव तद्भङ्गाऽभङ्गव्यवहारात्, प्रतिज्ञायाः शब्दोच्चाररूपायास्तद्विकल्परूपाया वा तदानीमेव भङ्गात् । ' किं तर्हि प्रतिज्ञया ? प्रतिज्ञान ( १ ) मेव विजयतामिति चेत् ? न, प्रधाने संयमे प्रतिज्ञाया अप्यङ्गत्वात् । अत एव तत्फलेनैवास्य फलवत्तेति, न च व्यङ्ग कर्म फलवदिति तस्यास्तत्रोपयोग इति । वस्तुतः प्रतिज्ञातभङ्गे शिष्टाचारविरोधेन शङ्काजनकतयैव वेषादिवत् प्रतिज्ञाप्युपयोगिनी, प्रतिज्ञातेऽप्रमादेन प्रवृत्ति जनकोत्साहानुगुणतया चेति । ધરને નહિ. વળી ભાવ સૂક્ષ્મ હાય છે તેમ જ સ્વાધીન હાતા નથી. પેાતે પેાતાના ભાવ બગડે નહિ તેની વધુમાં વધુ તેા કાળજી-સાવધાની રાખી શકે છે અને છતાં વિચિત્રકમ વશ ભાવ વારવાર પડી પડીને પાછા આવી પણ શકે છે છતાં એની પ્રતિજ્ઞાના ભંગ થયા એવા વ્યવહાર થતા નથી. [ બાહ્યક્રિયાલગથી જ પ્રતિજ્ઞાભંગ વ્યવહાર ] જયારે ક્રિયા સ્વાધીન અને સ્થૂલ છે. અંદરથી ખરાબ ભાવ થયેા હેાવા છતાં બાહ્યક્રિયા સાધુપણાને અનુકૂલ રાખી શકાય છે. તેમજ બાહ્યક્રિયાના ભંગ સ્પષ્ટ રીતે જાણી પણ શકાય છે. તેથી જ તેના ભંગથી જ પ્રતિજ્ઞાભગના વ્યવહાર થાય છે. બાકી ભાવ તા એટલા સૂક્ષ્મ હાય છે કે એના ભંગ થયેા છે કે નહિ એ પ્રતિજ્ઞાતા પાતે પણ જાણી શકતા નથી, તેથી સ્થૂલ અને પ્રધાન એવી ક્રિયાની જ પ્રતિજ્ઞા થતી હાવાથી તે જ એના વિષય છે, અને જેમ સાયના કાણામાં મુશલપ્રવેશ થતા નથી તેમ ભાવ અતિસૂક્ષ્મ હેાવાના કારણે તેમાં સ્થૂલપ્રતિજ્ઞાના પ્રવેશ પણ થતા નથી. તેથી જ ભાવ વિશે તા આત્મા પેાતાને જાણે છે' એવા આગમવચનથી માત્ર આત્મસાક્ષિકત્વ જ કહ્યું છે. અરિહ તાદિપાંચસાક્ષિકત્વ નહિ. જે એની પણ પ્રતિજ્ઞા હેાત તા અરિહતાદિ પાંચની સાક્ષી કહી હાત! વસ્તુસ્થિતિ એ છે કે નિશ્ચય વ્યવહારને અનુસરતા નથી કિન્તુ વ્યવહાર જ વ્યવહાર અને નિશ્ચય બંનેને અનુસરે છે. કારણ કે વ્યવહાર વિના પણ નિશ્ચય હાઈ શકે છે. જ્યારે શુદ્ધ વ્યવહાર નિશ્ચય વિના હાતા નથી. તેથી પ્રતિજ્ઞાદિપ વ્યવહારને ભાવાત્મક નિશ્ચય અનુસરતા ન હેાવાથી ભાવની પ્રતિજ્ઞા હાતી નથી. શકા – પ્રતિજ્ઞા જો શ્રુતસ કપરૂપ હાય તા કેવલજ્ઞાનથી તેના ભંગ કેમ ન થાય ? [ પ્રતિજ્ઞાતના ભગ-અભ'ગથી પ્રતિજ્ઞાભ'ગ-અભંગવ્યવહાર ] સમાધાન :– જ્ઞાનાવાત્મક પ્રતિજ્ઞાનેા નાશ થવામાં પ્રતિજ્ઞાભંગ અને નાશ ન ન થવામાં અભ’ગ એવા કઇ વ્યવહાર થતા નથી. કિંતુ પ્રતિજ્ઞાતના ભંગ કે અભ*ગથી જ પ્રતિજ્ઞાના ભંગ-અભ ́ગના વ્યવહાર થાય છે. નહિ તેા શબ્દોચ્ચારરૂપ કે તેવા માનસિક વિકલ્પરૂપ પ્રતિજ્ઞા તા એ જ વખતે નષ્ટ થઈ જતી હાવાથી લેવા માત્રથી પ્રતિજ્ઞાના ભંગ માનવાની આપત્તિ આવે,
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy