SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચાર ૩રા योगिनां योगसंपत्तिमाहात्म्याद्विविधोऽपि सः । कस्तूरिकापरिमलो रोगहा सर्वरोगिणाम् ।४। योगिनां कायसंस्पर्शः सिञ्चन्निव सुधारसैः । क्षिणोति तत्क्षण सर्वानामयानामयाविनाम् ।। नखाः केशा रदाश्चान्यदपि योगशरीरजम् । भजते भैषजीभावमिति सौषधिः स्मृता ॥६॥ तथा हि तीर्थनाथानां योगिनां चक्रवर्तिनाम् । देहास्थिसकलस्तोमः सर्वस्वर्गेषु पूज्यते ॥७॥ રૂતિ [ચોપારાગ્ન-૨/૮ અંતા -દૂર-૬૭] હવે ર માં વાર્વિવારે ન किञ्चित्क्षयते, तेन क्षुद्वेदनानाशात् , तज्जन्यमलस्य च लब्धिविशेषेण सुरभीकरणात् । न च भगवतां जाठरानलनाश एव युक्तः, मोहक्षयस्य तदनाशकत्वात् , लब्धिविशेषस्य तन्नाशकत्वे च तत्कारणीभूततैजसशरीरविघटनप्रसङ्गात् । लब्धीनां कारणघटनविघटनद्वारैव कार्यघटनविघटनयोस्तन्त्रत्वात् ॥११५।। રિકપણું છે નહિ કે સર્વથા ઘાતુરહિત થઈ જવું તે...કારણ કે મેહક્ષય તેમાં અકિંચિકર છે અને નામ કર્મને અતિશય તે વર્ણાદિના અતિશય જ કરી શકે છે. શાસ્ત્રમાં પણ એવું જ કહ્યું છે-અતિશય કરનારી લબ્ધિઓ વર્ણાદિ અતિશયને જ કરે છે. ગશાસ્ત્રની વૃત્તિ અંતર્ગત ગાથાઓમાં પણ કહ્યું છે કે | યોગનું માહાસ્ય ] યોગમાહાસ્યથી સનકુમારચક્રવર્તી આદિની જેમ યોગીઓના કબિન્દુઓ સર્વ રોગોને છેદેવામાં સમર્થ બને છે. આવા ગમાહાભ્યથી વેગીઓની વિષ્ઠા પણ રોગીએને રોગનાશ કરવામાં સમર્થ હોય છે તેમજ કુમુદની સુગંધવાળી હોય છે. જેરા સવજીવોને બે પ્રકારને મેલ કરી છે. કાન-આંખ વગેરેમાં થતે અને શરીર પર જામત. ૩ યોગીઓને આ બન્ને પ્રકારને મેલ ના પ્રભાવે કસ્તુરીની સુગંધવાળો તેમજ સર્વરોગીઓના રોગને હણનારો હોય છે. પાકા ગીઓની કાયાને સંસ્પર્શ જાણે કે સુધારસ સીંચીને રોગીઓના સર્વરેગોનો તક્ષણ નાશ કરે છે. પા નખ, કેશ, દાંત તેમજ યોગીના શરીરમાં થએલ એવી બીજી વસ્તુઓ પણ દવા જેવું કામ કરે છે તેથી સવષધિ કહેવાય છે કે યેગીઓમાં ચકવર્તી જેવા શ્રી તીર્થકરોના દેહના બધા અસ્થિઓને સમૂહ સર્વસ્વર્ગોમાં પૂજાય છે. મહા આનાથી જણાય છે કે તેઓના શરીરમાં ધાતુઓ તો હોય જ છે. તેથી તેના ઉપચય દ્વારા શરીરની સ્થિતિ-વૃદ્ધિ માટે કવલાહાર હવામાં કઈ સિદ્ધાંતને બાધ થવા રૂપ વાંધો નથી. એ કવલાહારથી ભૂખની વેદના નષ્ટ થાય છે તેમજ તેનાથી થએલ મળ લબ્ધિવિશેષથી સુગંધી બની જતો હોવાથી અશુચિરૂપ રહેતું નથી. શંકા :- ભગવાનને મોહક્ષય થયો હોવાથી જઠરાગ્નિ જ હેતે નથી તે ભૂખ શી રીતે લાગે? સમાધાન – મેહક્ષય કંઈ જઠરાગ્નિનાશક નથી કે જેથી ભૂખ અનુપપન થાય. લબ્ધિવિશેષથી જઠરાગ્નિને નાશ થાય છે એવું માનવામાં જઠરાગ્નિના કારણભૂત ૪૧
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy