SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા તો, શ્ય मोह विलएण नाणं णामुदया चेव तस्स पारम्म । तो वण्णाइविसेसो त होउ ण धाउरहिअत्तं ॥११॥ (मोहविलयेन ज्ञान नामोदयाच्चैव तस्य पारम्यम् । तद्वर्णादिविशेषः तद्भवतु न धातुरहितत्वम् ॥११५॥) 'संघयणरूवसंठाणवण्णगइसत्तसारऊसासा । एमाइणुत्तराई हवंति णामोदया तस्स ॥ इति [आ०नि० ५७१] वचनाद्भगवतां देहे नामक्रर्मोदयातिशयाद्वर्णाद्यतिशय एव पारम्य, न तु सर्वथा धातुरहितत्व', मोहक्षयस्य तत्राऽतन्त्रत्वात् , नामकर्मातिशयस्य वाद्यतिशय एवोपयोगित्वात् , तथैवोपदेशात् , तदतिशयकारिणीनां लब्धीनामपि वर्णाद्यतिशायજcત્રશૈવ મખનીના તદુti[ચોપારા ૨-૮-૧] तथाहि योगमाहात्म्याद्योगिनां कफबिन्दवः । सनत्कुमारादेरिव जायन्ते सर्वरुक्छिदः ।। तथा योगिनां योगमाहात्म्यात् पुरीषमपि कल्पते । रोगिणां रोगनाशाय कुमुदामोदशालि च ।२। मलः किल समाम्नातो द्विविधः सर्वदेहिनाम् । कर्णनेत्रादिजन्मैको द्वितीयस्तु वपुर्भवः ।। નથી. જ્યારે દેવશરીરરુપે પરિણમેલા પુદ્ગલો તે પૂર્વે પણ અસ્થિરૂપે પરિણત - હોવાથી એમાં સંઘયણ કે સંઘયણનામકર્મવિપાક માની શકાતા નથી. ઉત્તરપક્ષ:- એ રીતે તે બીજા પણ પુદ્ગલ કે જે પૂર્વે અસ્થિરૂપે પરિણત હતા અને હવે અસ્થિરૂપે રહ્યા નથી. તેમાં પણ સંઘયણત્વ અને સંઘયણનામકર્મને વિપાકેદય માનવ પડે, પણ મનાતું નથી તેથી પરમૌદારિક શરીરમાં સંઘયણનામકર્મ વિપાકની અનુપત્તિ ઊભી જ રહે છે. ૧૧૪ [ મેહક્ષયથી ઔદારિક શરીરમાં અતિશયભવ અશક્ય ] વળી મોહને ક્ષય થવાથી તો મોહકાર્યભૂત રાગદ્વેષને વિલય થવાના કારણે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય. અર્થાત્ જ્ઞાનસંબંધી અતિશય થાય, દારિક શરીર સંબંધી કઈ અતિશય ઉત્પન્ન ન થઈ શકે, કારણ કે એ તે અતિશયિત નામકર્મના ઉદયથી જ થઈ શકે. એવું અનુશાસન કરતાં ગ્રન્થકાર કહે છે– ગાથાથ:- મેહ વિલય થવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે પણ શરીરમાં કઈ ફેરહાર થવાને સંભવ નથી. હા, તેના પ્રભાવે વિશિષ્ટ શુભનામકર્મરૂપ પુણ્ય પ્રકૃતિઓતા ઉદયથી પામ્ય પરમતા=શ્રેષ્ઠતા આવે છે જેના કારણે વર્ણાદિ વિશેષરૂપે શુભ બને છે પણ એટલા માત્રથી કંઈ શરીર ધાતુરહિત બની જતું નથી. [ નામકર્મોદયથી થએલ વિશિષ્ટવર્ણાદિ જ પરમૌદારિકત્વ છે] જિન ને નામકર્મોદયથી સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સાવ, સાર, ઉચ્છવાસાદિ અનુત્તર હોય છે? આવા શ્રી આવશ્યક નિયુક્તિના વચનથી જણાય છે કે નામકર્મોદયના અતિશયથી વર્ણાદિઅતિશય થ એ જ કેવળીના શરીરનું પરમદા१. संहननरूपसंस्थानवर्णगतिसत्त्वसारोच्छ्वासाः । एतान्यनुत्तराणि भवन्ति नामोदयात्तस्य ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy