SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૦૧ રૈવ વૈરાજપરચત્તરં પ્રતિ -[વિભ૦ ૨૦૧૮-૬૨] 'किञ्चिदकाले वि फलं पाइज्जइ पच्चओ अ कालेण । तह कम पाइज्जइ कालेण विपच्चए वण ॥ 'भिण्णो जहेह कालो तुल्लेवि पहम्मि गइविसेसाओ । सत्थे व गहणकालो भइमेहाभेयओ भिन्नो । [કમમાં ઉપક્રમણીયતાની સિદ્ધિ) આજ વાતને બીજી રીતે સિદ્ધ કરતાં ભાષ્યકારે કહ્યું છે કે “કર્મ સેપક્રમણ સાધ્ય–ઉપક્રમકિયાનો વિષય હોય છે. કારણ કે સાધ્યરોગના હેતુભૂત છે, જેમ કે દેહ. અથવા કમસેપક્રમણ સાધ્ય છે કારણ કે સાધ્યનિદાનાશ્રય છે. અર્થાત્ સાધ્ય એવા કારણથી જન્ય છે જેમકે દેહ. અથવા કર્મ સપક્રમણ સાધ્ય છે કારણ કે દેહાદિમાં રહેલ છે જેમકે દેહ.” અહીં સાધ્યનિદાનાશ્રય કહ્યું તેમાં સાધ્ય એવા કર્મનું જનક કારણ પણ સાધ્ય કહેવાય છે એવી વિવેક્ષાથી સાધ્યનિદાનજન્ય છે એ અર્થ કર્યો છે. જો કે કર્મ સાધ્ય તરીકે સિદ્ધ હોય તે જ તજજનક કારણ “સાધ્યનિદાન” તરીકે સિદ્ધ થાય અને એ સાધ્યનિદાન તરીકે સિદ્ધ થાય તે જ તે હેતુ તરીકે વત્ત કર્મને સાધ્ય તરીકે સિદ્ધ કરે.આમ અન્યાશ્રય દેષ આવે છે. છતાં ભાખ્યકારે પહેલાં “az RTU.” ગાથા (ન. ૨૦૫૨)માં યુક્તિઓથી કર્મમાં સેપકમત્વ સિદ્ધ કર્યું હોવાથી પછી સાધ્યત્વ સિદ્ધ થાય છે અને કર્મ સાધ્ય તરીકે સિદ્ધ થવાથી તજજનક કારણ પણ સાધ્ય તરીકે સિદ્ધ થાય છે. એટલે કેઈ દોષ નથી. શકા :-તે પછી એ યુક્તિઓથી જ કર્મનું સેપક્રમ અને સાધ્યવ થઈ જતાં હોવાથી પુનઃ સિદ્ધિ કરવી નિરર્થક છે સમાધાન-વિસ્તારપ્રિય વિનેયજનના વિનોદ માટે એ સિદ્ધિ હોવાથી એમાં કઈ દોષ નથી. અથવા કર્મબંધના કારણભૂત અધ્યવસાયના વિચિચથી નિદાનનું સાધ્યત્વ સિદ્ધ કરી સાધ્યનિદાનજન્ય હેતુથી કર્મનું સાધ્યત્વ સિદ્ધ કરવું. [કર્મનિષ્ઠ સેપક્રમણ સાધ્યત્વની સિદ્ધિ માટે દષ્ટાન્ત ] આ જ વિષયમાં વધુ સ્પષ્ટતા માટે ભાષ્યકારે બીજા દુષ્ટો આપતાં પણ કહ્યું છે કે–“કેઈક ફળ અલ્પકાળે (અર્વાકુ કાળમાં) પણ પાકે છે જ્યારે કઈક લાંબા કાળે પાકે છે તે જ રીતે કર્મ પણ લાંબા કાળે કે એ પહેલાં પણ પાકે છે–ફળ આપે છે. જેમ તુલ્ય અંતર કાપતાં પણ ઝડપની તરતમતાના કારણે ભિન્ન ભિન્ન કાળ લાગે છે અને જેમ એક જ શાસ્ત્રને મતિવાદિના તફાવતને કારણે ભણવાને કાળ જુદે જુદે ૧. શિશ્ચિાવિ Fઝ વાચતે તે ર વન તથા ક્રર્મ વાર તે શાન વિગતે વાત ૨. મિત્રો વદ તુઘેડવિ પfથ અતિવિરોષાત , રાત્રે વા ઘણા મતિવમેતો મિનઃ ||
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy