SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચારાન્તર્ગતત પ્રવૃત્તિવિચાર ૨૮૫ अत्र-"एव' अनेनैव न्यायेनापूर्वकरणश्रेणिजननरूपेण निकाचितानामपि-उपशमनादिकरणा. न्तराविषयत्वेन नितरां बद्धानामप्यास्तामनिकाचितानां कर्मणां ज्ञानावरणादीनां भाणत' उक्तमागमे "तवसा उ निकाइआणपि' इति वचनात् , अत्र प्रायश्चित्तरूपशुभभावे क्षपण = सर्वथा क्षयो भवति, अनिकाचितक्षपण तु निर्विचारमिति 'अपि च' शब्दार्थः, युज्यते= सङ्गच्छते, ततश्च एवं तु एवमेव कर्मबन्धकर्मानुबन्धापनयनहेतुत्वेनैव भावनीय पर्यालोचनीय, अतः=निकाचितकर्मबन्धक्षपणहेतुत्वाच्छुभभावरूप प्रायश्चित्त” इतिव्याख्यानादुन्नीयते यत् तादृशाध्यवसायद्वारा तीव्रतपसो निकाचितकर्मक्षयहेतुत्व, इति नातस्तदृतेप्यपूर्वकरणे संभवाव्यभिचारः, न वा तद्धेतृत्वप्रतिपादकागमविरोध इति बोध्यम् । શ્ચિત્ત પરિશીલનાદિથી એવા શુભ અધ્યવસાયે જાગે છે જે શ્રેણિ માંડવાના ઉપાયભૂત અપૂર્વકરણ ગુણસ્થાનકને લાવી આપે છે. આ ગુણસ્થાનકથી થએલા અપૂર્વ અધ્યવસાથી સ્થિતિઘાતાદિ વડે તથાવિધ નિકાચિત કર્મને ક્ષય થવો પણ સંભવિત છે જ, [નિકાચિત કર્મોની અપવત્તના અપૂર્વકરણ દ્વારા સંગત. પ્રાયશ્ચિત્તવિધિપંચાશકમાં પણ કહ્યું છે કે આ પ્રકારથી (= પૂર્વ પ્રતિપાદિત અપ્રમત્તતા-સ્મૃતિબળયુક્તતા હોવા રૂપ પ્રકારથી) તેમજ સંવેગના પ્રકર્ષવાળ થવાથી જીવ તેવા તેવા વીર્યાતિશયના કારણે અવશ્ય અધિકૃત વિશિષ્ટભાવ વાળો બને છે. અર્થાત તે જીવને સંગતિશયાદિથી વિશુદ્ધિના હેતુભૂત પ્રકૃષ્ટ શુભ અધ્યવસાયે અવશ્ય જાગે છે. આ શુભ અધ્યવસાયથી અપૂર્વકરણ તેમજ સિદ્ધાંતમાં જેના ફળ રૂપે અનુત્તર સુખ કે નિર્વાણ સુખ કહ્યું છે, તેવી ઉપશમ શ્રણિ કે ક્ષપકશ્રેણિ રચાય છે તેથી જણાય છે કે આ શુભ અધ્યવસાયથી અશુભાધ્યવસાય અર્જિત કર્મોનો વિનાશ થાય છે. એ કદાચ ન થાય તે પણ કર્મોના અશુભ અનુબંધોને તે અવશ્ય નાશ થાય જ છે. આમ અપૂર્વકરણ-શ્રેણિને ઉત્પન્ન કરવા દ્વારા જ્ઞાનાવરણીયાદિ અનિકાચિત કર્મોને જ નહિ ઉપશમનાદિ કરણાન્તરના વિષય ન બની શકે એ રીતે ગાઢ બદ્ધ એવા નિકાચિત કર્મોને પણ આગમમાં “રવા = રિફૂના ”િ એવા વચનથી જે ક્ષય કહ્યો છે તે સંગત છે. અર્થાત્ તપ પણ શુભ અધ્યવસાયે ઉત્પન્ન કરવા દ્વારા જ નિકાચિતકર્મોને કે કર્મના અશુભ અનુબંધને ક્ષય કરે છે. આમ નિકાચિત કર્મક્ષયાદિના હેતુભૂત હોવાથી શુભભાવરૂપ આ પ્રાયશ્ચિત્તને પૂર્વે થએલા કર્મબંધને કે પડેલા કર્મનુબંધને દૂર કરવાના હેતુ તરીકે માનવું જ જોઈએ.” શ્રીપંચાશકગ્રન્થની આવી વ્યાખ્યાથી જણાય છે કે તીવ્રતાપ પણ તેવા પ્રકારના અધ્યવસાય દ્વારા જ નિકાચિત કર્મક્ષયમાં હેતુ બને છે. તેથી અપૂર્વકરણ ગુણઠાણે તેવા તીવ્ર તપ વગર પણ નિકાચિત કર્મોનો ક્ષય થવામાં કઈ વ્યભિચાર નથી. કારણ કે તેવા પ્રકારની તીવ્ર તપ વિના બીજી કઈ રીતે નિકાચિત કર્મક્ષયના હેતુભૂત એ શુભ અધ્યવસાયે જાગ્રત થઈ શકે છે. તે છતાં १. वि०आ०भा० २०४६-तपसा तु निकाचितानामपि ।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy