SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચારાન્તગતતત્પત્તિવિચાર ૨૮૧यत्पुनरुक्त'-'कालसंबन्धरूपायाः स्थितेरपवर्तनमयुक्त'' इति-तदसत् , कश्चिद्भोगो वर्ष शतेन, कश्चिच्च वर्षसहस्रेगेत्यत्र तथाविधस्थितिबन्धाध्यवसायप्रसूतस्थितिविशेषस्यैव नियामकत्वात् , स्थिति(तेः)कर्मणोऽतिरिक्तत्वात् । एतेन 'दीर्घ स्थितिकस्य प्रायश्चित्तादिव्यति. रेकायुक्ताग्रिमकालिकसंबन्धशालिनो हस्वीकरण तद्ध्वंसजननप्रायश्चित्ताद्याचरणमप्रसिद्ध' इत्यपा. स्तम् , दीर्घ स्थितेरन्तराच्छेदस्यैव हस्वीकरणपदार्थत्वात् । 'अपवर्तनीयायाः स्थितेीर्घत्वे एव किं प्रमाणम् १" इति चेत् ? तथाविधाध्यवसायप्रसृतत्वमिति गृहाण ।। ___अथ कर्महेतुना कमै व जननीयं, विपाककालस्य फलहेतुता तु तत्क्षणविशिष्टकार्यत्वावच्छिन्न प्रतितत्क्षणत्वेनैवेति चेत् ? न, एवं सति जन्यतदात्मसमवेतत्वावच्छिन्न प्रति तदात्मत्वेन हेतुतया प्रागभावस्य विशेष्य हेतुतया वा दैशिकातिप्रसङ्गभङ्गे कर्मण एवोच्छेदप्रसङ्गात् । स्यादेतत्-दृढस्य वस्तुनो दीर्घा स्थितिः, अदृढस्य त्वल्पीयसीति दाढ्र्यादाढयें एव दीर्घाल्पઅર્થાતુ બંધાતા કર્મોના એવા વર્ગો રચાઈ જાય છે કે જેમાં કેઇ વર્ગ ૧૦૦ વર્ષે ઉદયમાં આવવાની યોગ્યતાવાળો થાય, કઈ ૧૦૦ વર્ષને ૧ સમયે, કઈ ૧૦૦ વર્ષને ૨ સમયે.એમક્રમશઃ ૧૦૦૦ વર્ષે, ૧૦૦૦ વર્ષને ૧ સમયે, ૨ સમયેયાવતું બંધાતી ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કાળે.ઉદયમાં આવવાની યોગ્યતા વાળો થાય. સમાનકાળે ઉદયમાં આવવાના પરિણામવાળા થએલા દલિકને વર્ગ નિષેક કહેવાય છે. આમ તે તે દલિકેની આવી જ સ્થિતિ વિશેષ નક્કી થઈ હોય છે એને અનુસરીને જ તે તે દલિકે ભોગવાય છે. વળી આવી કાળવિશેષે ભગવાવાની યોગ્યતા રૂપ જે સ્થિતિ બંધાઈ હોય છે તે કર્મલિકના પર્યાયરૂપ હોવાથી કંથચિભિન્ન હોય છે. તેથી જેમ સુવર્ણદ્રવ્ય ઊભું રહેવા છતાં વીંટીરૂપ પર્યાય નાશ પામી શકે છે તેમ કર્મ દ્રવ્ય ઉભું રહેવા છતાં ૧૦૦૦ વર્ષે ભગવાવાની યોગ્યતારૂપ પર્યાય નષ્ટ થઈ શકે છે. તેથી સ્થિતિનાશાત્મક અપવર્તન માનવામાં કઈ બાધ નથી. [પ્રાયશ્ચિત્તાધિરૂપ કર્મસ્થિતિ હસ્વીકરણ અપ્રસિદ્ધ નથી વળી આવા પ્રતિપાદનથી–પ્રાયશ્ચિત્તાદિના અભાવે અગ્રિમકાળસાથે સંબંધ ધરાવતાં કર્મની દીર્ઘસ્થિતિનો નાશ કરે એવા પ્રાયશ્ચિત્તાદિનું જે આચરણ તે જ દીર્ઘસ્થિતિક કર્મનું હસ્વીકરણ છે. પણ આવું હસ્વીકરણ અપ્રસિદ્ધ છે?—એવી શંકા નિરસ્ત જાણવી. દીસ્થિતિને વચમાંથી છેદ કરી નાખે એ જ કર્મનું હસ્વીકરણ છે જે અપ્રસિદ્ધ નથી. પૂર્વપક્ષ –જે કર્મસ્થિતિ ઘટાડવાની હોય તે પહેલેથી અલ્પ નહોતી, દીર્ઘ જ હતી એવું માનવામાં પ્રમાણ શું છે? કે જેથી પાછળથી એને અલ્પ કરવારૂપ અપવર્ણના કરવી પડે. ઉત્તર૫ક્ષ :-“દીર્ઘસ્થિતિના કારણભૂત અધ્યવસાયથી બંધાએલા હોવું એ જ તેઓની સ્થિતિ પહેલાં દીર્ઘ હતી એવું માનવામાં પ્રમાણ છે,
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy