SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ અધ્યાત્મયતપરીક્ષા લેા. ૯૮ wwww अथ दण्डाद्यपेक्षयैव घटोत्पत्तेः केवलिना दर्शनात् तत्तत्र कारणमिति चेत् ? तहि 'तस्य तदपेक्षायां सिद्धायां तथा ज्ञानविषयिता, तस्यां च सिद्धायां तदपेक्षे' ति परस्पराश्रयप्रसङ्गः । तस्माद् न ज्ञानविषयतान्तर्भावेन कारणता, अपि त्वन्वयव्यतिरेकाभ्यां तथा ज्ञानविषयतायाः स्वभावत्वं तु न वारयामः, न च स्वभाव एव कारणत्वमिति किमज्ञप्रलापनिरासप्रयासेन ! एतेन 'यदा यत् क्षेत्र स्प्रष्टव्यं तदा तत्स्पर्शन स्वभावादेव इत्यपि व्याख्यातम् । તેના ક્રમ માનવાના ન હેાય તે તેા તેઓની ક્રિયાના દેશકાળ ક્રમ આકસ્મિક થઇ જશે. પૂર્વ પક્ષ :-કેવળીએ જેવુ' જોયું હેાય તેવું જ થાય, એ જ ‘સ્વભાવ’શબ્દના અર્થ છે, [જેવું જોવાયુ` હોય તેવુ' થવા રૂપ સ્વભાવ પણ અકિ`ચિત્કર ] ΟΥ ઉત્તરપક્ષ :-કાઈ પણ કાર્ય ગમે ત્યારે અને ગમે ત્યાં ન થતાં અમુક ચાક્કસ દેશમાં અને ચાક્કસકાળમાં જ ઉત્પન્ન થાય એવુ' નિયમન કરનાર તરીકે કારસામગ્રીની કલ્પના કરવામાં આવે છે અર્થાત્ યાં અને જ્યારે પાતે (કારણસામગ્રી) ઉપસ્થિત થાય ત્યાં અને ત્યારે કાર્ય થાય એવું નિયમન કારણસામગ્રી કરે છે. હવે જો કેવલીએ જેવુ' જોયુ... હાય તેવુ... જ થાય છે.? એવુ હેાવાના કારણે જ કેવળીની સ્થાનાદિ ક્રિયા ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે થતી હાવાથી સ્વભાવથી જ થાય છે એમ માનવાનુ હોય તા તા ઘટાદિ કાર્યાના દેશકાલ નિયમ પણ કેવલજ્ઞાનથી જ ઉત્પન્ન થઇ શકતા હૈાવાથી કેવલજ્ઞાન સિવાયના ઈંડાદરૂપ કાઈ કારણાને કારણ માનવાની જરૂર રહેશે નિહ. તે તે ઘટાદ તે તે સૃપિ'ડાદિથી ઉપાદેય છે' આવા પ્રકારની ઉપાદેયાવચ્છિન્તવિશેષ્યતાવાળુ તેમજ તે તે ઘટાઢિની ત્યારે ત્યારે ઉત્પત્તિ થવાની છે એવી ઉત્પત્યવચ્છિન્નવિશેષ્યતાવાળું હાવારૂપે કૈવલજ્ઞાન પ્રવર્ત્તતું હાવાથી તેનાથી જ ઘટાદને કયાં અને કયારે ઉત્પન્ન થવું” એનું નિયમન સ’ભવિત છે જ. કૈવલજ્ઞાનમાં મૃપિંડ, તંતુ વગેરેના ઉપાદેય તરીકે ઘટપટ્ટાદિ અનતા પદાર્થીનું ચુગપત્ જ્ઞાન હાય છે તેથી કેવલજ્ઞાનીય વિશેષ્યતા તે ઘટાઢિ અનતા પદાર્થીમાં રહી હૈાય છે અને તે તે ઘટાદિમાં રહેલ વિશેષ્યતા તે તે ઘટાદિથી અત્રચ્છિન્ન કહેવાય છે. તેમાંથી ઘટાદ્યાત્મકાપાદેયાવચ્છિન્ત વિશેષ્યતા નિરૂપક તરીકે જ કેવલજ્ઞાન ઘટાઢિ કાર્યના દેશાદિનુ નિયામક બની શકે એમ કહી શકાશે. જો એમાં ઇંટાપત્તિ માની લઈને બીજા બધાને અકારણ માની લેવાય તા ઘટાથી ઈંડાદિમાં જ પ્રવૃત્તિ કરે છે એ વાત અનુપપન્ન થઈ જશે. પૂર્વ પક્ષ :- ડાદિની અપેક્ષા રાખીને જ ઘટોત્પત્તિ થાય' એવું કેવળીએ જોયુ* હાવાથી ઘટ માટે 'ડાદિ અપેક્ષ્ય બને છે અને તેથી જ એ ઘટ પ્રત્યે કારણુ બનવાથી ઘટાથી ઢડાદિમાં પ્રવૃત્તિ કરે છે. (કાર્ય કારણ ભાવમાં અન્વયવ્યતિરેક જ નિયામક) ઉત્તરપક્ષ :–આવુ કલ્પવામાં અન્યાન્યાશ્રયદોષ આવશે, કારણ કે જે ઘટ ને દડાદિની અપેક્ષા સિદ્ધ હાય તા કેવળીએ એવું જુએ, અને કેવળીએ એવુ... જુએ તા
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy