SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિ ભુક્તિ વિચાર ___ आध्यात्मिका हि स्वरसतो दिगम्बरशास्त्रमेव किश्चित्प्रमाणत्वेनोपयन्ति, श्वेताम्वरशास्त्रं तु संवादकतयेति तान् प्रत्युभयोपदेशोऽपि युज्यत इति, तान् प्रत्येवमुपदेष्टव्यं ननु 'एकादश जिने' इत्युभयेषां तत्त्वार्थ सूत्रम् [९-११], तथा "'एगविहबंधगस्स णं भते सजोगिभवत्थकेवलिस्स कइ परीसहा पण्णत्ता १ गोयमा एक्कारस परीसहापण्णत्ता नव पुण वेयंतित्ति" प्रज्ञप्तिसूत्रं च जिन एकादशपरीषहान् प्रतिपादयति । ते च क्षुत्पिपासाशीतोष्णदेशचर्यावधमસાચ્ચારાતૃURપત્રકળા, તદુર્ત [ ] 'क्षुत्पिपासा शीतोष्णे दंशचर्या वधो मलः । शय्या रोगतृणस्पर्शा जिने वेद्यस्य संभवात् ॥ इति तथा, "२वेयणिज्जे णं भते कम्मे कइ परीसहा समोअरंति ? गोयमा एक्कारस परीसहा समोअर'ति 'पंचेव आणुपुव्वी चरिया सिज्जा वहे य रोगे अ । तणफास जल्लमेव य एक्कारस वेअणिज्जम्मि ॥" प्रज्ञप्ति [८-८-३४२] तथा च परिषोढुं योग्यैः क्षुत्तष्णादिभिः सह क्षायिकं सुखं कथमवतिष्ठताम् ? આધ્યાત્મિક સ્વરસથી તો દિગંબરશાસ્ત્રને જ કંઈક પ્રમાણ તરીકે સ્વીકારે છે. તાંબર શાસ્ત્રોને તે તેઓના મતને સંવાદક હોય એટલા જ અંશને પ્રમાણ તરીકે સ્વીકારે છે. તેથી તેઓ પ્રત્યે ઉભયના શાસ્ત્રોની સાક્ષી આપવી ઘટતી હોવાથી આ રીતે સમજાવવા કે ઉભયસંમત એવા શ્રી તત્વાર્થસૂત્રમાં “પ્રારા નિને એવું કહ્યું છે. તેમજ પ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ કહ્યું છે કે – “એકવિધ બંધક એવા ભવસ્થ કેવળીને હે ભગવન્! કેટલા પરીષહો સંભવે છે? હે ગૌતમ ! અગ્યાર પરીષહ સંભવે છે. પરંતુ એક જીવ ને એક કાળે વધુમાં વધુ નવનું જ વેદન=અનુભવ હોય છે.” આમ ઉભયસંમતશાસ્ત્રોમાં કેવળીઓને અગ્યાર પરીષહ હોવાનું પ્રતિપાદન છે. એ અગ્યાર પરીષહ આ છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા વધ, મલ, શય્યા, રોગ અને તૃણસ્પર્શ આ અગ્યાર પરીગ્રહો કેવળીઓને હોય છે કારણ કે એના કારણભૂત વેદનીયકર્મ હાજર હોય છે. વળી આવું પણ શાસ્ત્રવચન છે કે “હે ભગવન્! વેદનીયકર્મમાં કેટલા પરીષહોનો સમાવતાર છે ? અર્થાત્ વેદનીય કર્મના કારણે કેટલા પરીષહ આવે છે? હે ગૌતમ! વેદનીય કર્મમાં અગ્યાર પરીષહેને સમવતાર છે. આનુપૂવીથી પાંચ = સુધાદિ પહેલા પાંચ, ચર્યા, શય્યા, મળ, રોગ, તૃણસ્પર્શ અને વધ એ અગ્યાર પરીષહ વેદનીયકર્મમાં સમાવતરે છે. આમ સમ્યફ સહવાને યોગ્ય એવા ક્ષુધાતૃષાદિની હાજરીમાં સાથે ક્ષાયિક સુખ શી રીતે રહી શકે? १. प्रज्ञप्ति ८-८-३४२ एकविधबन्धकस्य भगवन् सयोगिभवस्थकेवलिनः कियन्तः परीषहाः प्रज्ञप्ताः ? गौतम! एकादश परीषहाः प्रज्ञप्ताः, नव पुनर्वेदयन्ति । १. वेदनीये भगवन् कर्मणि कियन्तः परीषहाः समवतरन्ति ? गौतम ! एकादश परीषहाः समवतरन्ति । पञ्चैवानुपूर्विणश्चर्या शय्या वधश्च रोगश्च । तृणस्पर्शस्तनुमलचैव चैकादश वेदनीये ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy