SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા - ૨ कण्ठतोऽसुखजननाऽक्षमत्वाभिधानानुपपत्तेरिति वाच्यम् , रसदृष्टान्तोपन्यासात् । तद्वचसो बंहीयसि सुखेऽल्पीयसः कवलाहाराद्यौपयिकक्षुदादिदुःखस्यासत्प्रायत्वतात्पर्यकत्वात् , दृश्यते चाल्पस्याविवक्षणं तत्र तत्र, न चेदेवं तर्हि मोहक्षयजन्ये सुखेऽसातवेदनीयस्य स्वरूपतोऽ. विरोधित्वेन तिक्तप्रकृतिकनिम्बलवानुविद्वदुग्धघटदृष्टान्ताभिधानानुपपत्तिरिति दिग् ॥७७|| सुखविपाकोपदेशकं प्रवचनवचनमुदभाव्य दुःखविपाकलेशोपदेशकमपि तदुद्भावयति तत्तत्थमुत्तभणिया एक्कारस जं परीसहा य जिणे । तेणवि छुहतण्हाई खइअस्स मुहस्स पडिकूलं ॥७८॥ (तत्त्वार्थसूत्रभणिता एकादश यत्परीपहाच जिने । तेनापि भुधातष्णादि क्षायिकस्य सुवस्य प्रतिकूलम् ॥८॥) પ્રકૃતિજન્ય વેદના દુધના ઘડામાં લીમડાના રસના બિંદુ જેટલી હોય છે એવું કથન અનુપન થઈ જશે. (‘અસુખદા શબ્દને તાતપર્યાર્થ) શંકા –એ કથનથી તે સત્તામાં રહેલ અશાતા વેદનીયના સ્વરૂપનું બીજી કઈ રીતે વર્ણન શક્ય ન હોવાથી કંઈક વર્ણન માત્ર જ કર્યું છે. બાકી એ પ્રકૃતિઓ જે લીમડાના રસના બિંદુ જેટલા થોડાક પણ દુઃખને આપનારી બનતી હોય તે તે “ન હૂંતિ મુદયા ત” એ અંશથી તેઓ દુઃખ આપવામાં અસમર્થ હોય છે એવું જે સાક્ષાત્ શબ્દોથી કથન કર્યું છે તે સંગત શી રીતે થશે? સમાધાન : રસદષ્ટાન્તનો ઉપન્યાસ કર્યો છે તેનાથી જ અશાતાદિ પ્રવૃતિઓ આ પદુઃખ દેનાર હોવા છતાં ‘અસુખદા હાતી નથી એવું વચન અનુ૫૫ ન રહેતું નથી. એ આ જ જણાવે છે કે સુખની અત્યંત પ્રચુરતામાં કવલાહારાદિ ઉપાયથી જ જે શાંત થઈ જાય એવા અપસુધાદિદુઃખી હાજર હોવા છતાં અસ પ્રાયઃ હોય છે આવા તાપમાં જ દુઃખ દેનારા હોતા નથી એવું વચન કહ્યું છે. આવી અ૫સત્તાની અભાવરૂપે વિવક્ષા શાસ્ત્રમાં જોવા મળે જ છે. જે આવા તાત્પર્યમાં એ વચન ન હોય તે તો મહાય જન્ય સુખ પ્રત્યે અશાતા વેદનીય કર્મ સ્વરૂપથી અવિરોધી હોવાથી એ પ્રચુર સુખરૂપી દુધઘટમાં દુષ્પવિરોધી દ્રવ્યભૂત કડવા સ્વાદવાળા નિંબરસના બિંદુ જેવું ન રહેવાથી તેને માટે એ દષ્ટાન્ત અનુપ પન્ન થઈ જશે I૭ળા (અલપદુઃખ હાજરીનું પ્રતિપાદન) કેવલી ભગવંતને “કર્મોદય જન્ય સુખવિપાક હોય છે એવું જણાવનાર પ્રવચનના વચનને જણાવીને હવે દુઃખવિપાકલેશ પણ કેવળીઓને હોય છે એવું જણાવનાર આગમવચન દેખાડતાં પ્રકાર શ્રી કહે છે - ગાથાર્થ :-શ્રી તત્વાર્થસૂત્રમાં કેવળીને જે અગ્યાર પરીષહો કહ્યા છે તેનાથી પણ ક્ષાયિક સુખને પ્રતિકૂળ એવા સુધા-કૃષ્ણાદિ દુખે તેઓને હોય જ છે એ જણાય છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy