SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર अथ भाववृद्धिक्रमेणोत्तरोत्तरगुणस्थानप्राप्तिमुपदिशति - सिद्धामुह विविइसविण्णत्ती तत्तधम्मजोणित्ति । तल्लद्धधम्मभावा वडूइ भावंतरं तत्तो ॥ ७० ॥ (धृतेश्रद्धासुखाविविदिषाविज्ञप्तयस्तत्त्वधर्मयोनिरिति । तल्लब्धधर्मभावाद्वर्धते भावान्तरं ततः ॥७० || ) ૨૦૧ एवं भावो कमेण गुणठाणसे ढिमारुहिय । पक्खीणघाइकम्मो कयकिच्चो केवली होइ ॥ ७१ ॥ ( एवं प्रवृद्धभावः क्रमेण गुणस्थानश्रेणिमारुह्य । प्रक्षीणघातिकर्मा कृतकृत्यः केवली भवति ॥ ७१ ॥ ) "वृतिः श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरिति तत्त्वधर्म योनयः' इति हि पातञ्जलादिषु प्रसिद्धम् । तत्रोद्वेगादिपरिहारेण चेतसः स्वास्थ्यं धृतिः, तया च मार्गानुसारितत्त्वरुचिर्जन्यतें, तामेव श्रद्धामाहुः, तया च भुजङ्गमनलिकायाम ( १ न ) तुल्यो विशिष्टगुणस्थानरत्नेप्रदानशौण्डः स्वरसवाही क्षयोपशमविशेषो जन्यते यमन्ये सुखेत्याचक्षते । 'सुखा विशिष्टा हादरूपा' इति નિર્વાણના કારણભૂત જ્ઞાનાદિને જિજ્ઞાસાથી જ મેળવે છે. તેથી જિજ્ઞાસા નિર્વાણુના અગભૂત વંદનાદિ અનુષ્યનનું પણ કારણ છે અને જે કારણ હાય છે તે લિ`ગ પણુ અને છે જેમકે વિશિષ્ટ મેઘવૃષ્ટિ (ખેડૂતાને) અંકુરનું અનુમાન કરાવવામાં લિંગ બને છે.” શ્રી પંચાશકમાં કહેલા આવા વચનથી જણાય છે કે જિજ્ઞાસા ભાવક્રિયામાં હેતુભૂત છે. નિર્વાણાથી એને એ જિજ્ઞાસા હાજર હાવાથી તેએ વિહિત અનુષ્ઠાનામાં પ્રવૃત્તિ શા માટે ન કરે ? આમ વિહિતાનુષ્ઠાના પણ આદેય હેાવાથી, જેએ ક્રિયા નિરક જ છે' એવા કદાગ્રહથી ગ્રસ્ત છે તેએ સાથે અધિક વિચારણાથી સર્યું. ૫૬ા [ભાવવૃદ્ધિના ક્રમે ગુણસ્થાનપ્રાપ્તિ] વિહિતઅનુષ્ઠાનથી ભાવવૃદ્ધિ થાય છે એ કહ્યું. હવે એ ભાવવૃદ્ધિના ક્રમથી ઉત્તરાત્તર ગુણસ્થાનાની પ્રાપ્તિ થાય છે એ જણાવતાં ગ્રન્થકાર કહે છે— ગાથાર્થ : ધૃતિ-શ્રદ્ધા-સુખા-વિવિદિષા અને વિજ્ઞપ્તિ તત્ત્વધર્મની ચેાનિએ છે. આ ધૃત્યાદિથી ધર્માનુષ્ઠાનના ભાવ પ્રાપ્ત થાય છે જેનાથી ઉત્તરાત્તર ભાવાત=શુભભાવા વધતા જાય છે. આ પ્રમાણે ભાવે વધવાથી જીવ ક્રમશઃ ગુણસ્થાનક શ્રેણિ પર આરૂઢ થઈને ઘાતી કર્રાના ક્ષય કરે છે અને તેથી કૃતકૃત્ય એવા કેવળી બને છે. [તત્ત્વધની ચેાનિએ] એવું ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદિષા અને વિજ્ઞપ્તિ તત્ત્વધર્મની ચેાનિભૂત પાતાંજલ યાગદન વગેરેમાં પ્રસિદ્ધ છે. તેમાંથી ઉદ્વેગાદિના પરિહાર કરવા દ્વારા થતું ચિત્તસ્વાસ્થ્ય શ્રૃતિ કહેવાય છે. આવી કૃતિથી ઉત્પન્ન થતી માર્ગાનુસારી તત્ત્વરુચિ શ્રદ્ધા કહેવાય છે. જેમ સાપ બહાર ગમે એટલી વક્રગતિથી ચાલતા હૈાવા છતાં પેાતાના બિલમાં તેા સીધા જ ચાલી સ્વસ્થાને પહેાંચે છે તેમ જયાં સુધી શ્રદ્ધા હૈાતી નથી
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy