SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ અધ્યાત્મમતપરીક્ષા શ્લેા. ૫૭ પશુ પરમાર્થથી તા દુઃખરૂપ જ છે. કહ્યુ પણ છે કે—જેમ પાપફળ કર્મોદયજન્ય હોવાથી દુઃખરૂપ છે તેમ પુણ્યફળ પણ કયજન્ય હાવાથી દુઃખરૂપ જ છે. શકા :– એના કરતાં પુણ્યફળ કર્મોદયજન્ય હાવાથી જેમ સુખરૂપ છે તેમ પાપળ પણ કર્મોદયજન્ય હેાવાથી સુખરૂપ છે એમ ઉલ્લુ' કહો ને! સમાધાન :- એમ કહેવામાં પ્રત્યક્ષ વિરાધિતા આવે છે તેથી એવું કહેવાય નહિ. જેમ રાગાત્મકદુ:ખના પ્રતિકારરૂપ ચિકિત્સા દુઃખાત્મક છે (ચિકિત્સા કરાવવી કાઈને ગમતી નથી, જલ્દી પૂરી થઈ જાય તેવું બધા ઈચ્છે છે તેથી જણાય છે કે એ દુઃખાત્મક છે.) તેમ વિષયસુખ પણ દુઃખપ્રતિકારાત્મક હાવાથી દુઃખરૂપ છે. છતાં તે તત્કાળ માટે જીવને ગમતુ હાવાથી ઉપચારથી સુખ કહેવાય છે. વળી ઉપચાર પરમાથ વિના હાતા નથી તેથી કયાંક પરમાથ થી પ સુખ હોવુ જોઇએ જે મેાક્ષમાં છે.” શકા :-આ રીતે ઇન્દ્રિયા દ્વારા મળતુ વિષયસુખ પણ જો પરમા થી દુઃખાત્મક જ હાય, તા જીવ ઇન્દ્રિયાને વિષયેામાં પ્રવર્તાવે જ શા માટે? સમાધાન :-છદ્મસ્થાને મતિ-શ્રુતાત્મક પરાક્ષજ્ઞાન કરવા માટે ઇન્દ્રિયાની જરૂર પડતી હાવાથી જીવ તેમાં પ્રવૃત્તિ કરે છે, અને તેથી એ ઇન્દ્રિયા પેાતાને સહાયક હાવાથી જીવની તેમાં મૈત્રી પ્રવર્તે છે. અર્થાત્ એ ઇન્દ્રિયાને ખુશ રાખવાની જીવને ટેવ પડે છે, આવી મૈત્રીના કારણે મહામાહરૂપી અગ્નિ પ્રગટ થાય છે જેના ઉપતાપથી વિષયલાગરૂપ જળપાનની તૃષ્ણા (તૃષા) ઊભી થાય છે તેથી પ્રચંડ તાપના કારણે લાગેલ તૃષાની જેમ એ પણ પરમાથી દુઃખરૂપ જ છે. આવા દુઃખના વેગને સહન ન કરી શકતા છદ્મસ્થ જીવે. તેને શાંત કરવા વિષયેામાં પ્રવૃત્ત થાય છે. આમ તેવા જીવાને ઈન્દ્રિયા વ્યાધિરૂપ બને છે જેનાથી તૃષ્ણારૂપ પીડા ઉત્પન્ન થાય છે અને તેના શામક હાવાથી વિષય ચિકિત્સારૂપ કહેવાય છે. આમ વિષયસુખ પણ દુઃખપ્રતિકારાત્મક હાવા માત્રથી જ સુખમાં પર્યવસિત થાય છે. નહિ કે સ્વરૂપથી. [ જીવ પિરણામથી જ અંધ–માક્ષ] આમ પરાપરાગપ્રવૃત્તિત કેાઈપણ વિશિષ્ટ પરિણામ દુ:ખજનક જ હોય છે. સ્વદ્રવ્યમાત્ર પ્રવ્રુત્ત અવિશિષ્ટરિણામ ધર્માત્મક હોય છે, અને પારમાર્થિક સુખાના જનક હોય છે. આ અવિશિષ્ટપરિણામથી વિશિષ્ટપરિણામ વિલીન થાય છે અર્થાત્ પુણ્યપાપાત્મક જીવપરિણામેા નાશ પામે છે, આ જ જીવના મેાક્ષ છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે ધમ (=પુણ્ય) અને અધમ (=પાપ) ના ક્ષય થએ છતે રાક્ષ થાય છે. આમ વિશિષ્ટ પરિણામેાથી જ કર્માંબધ થાય છે. અને અવિશિષ્ટરિણામથી તેના વિલય થએ છતે મેાક્ષ થાય છે તેથી પરિણામથી જ કાઁખ'ધ અને પરિણામથી જ મેાક્ષ થાય છે, ખાદ્ય નિમિત્તોથી નહિ એ વાત સિદ્ધ થાય છે. બ`ધ મેાક્ષના બાહ્ય હેતુ તરીકે કહેવાતા જીવહિંસા-બહિરંગ યતિલિંગાદ્ધિ તા એકાન્તિક પણ હાતા નથી
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy