SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકરણની અબાધકતાને વિચારે ૧૩૯ परोक्षज्ञानार्थ मुपसर्पता हि छद्मस्थानां तत्सामग्रीभूतेष्विन्द्रियेषु प्रवृत्तमैत्रीवशोदीर्णमहामोहानलज्वालोपतापप्रायतृष्णा (? तृष्णायाः) परमार्थतो दुःखरूपतया जनितदुःखवेगमसहमानानामिन्द्रियाणि व्याधिस्थानीयतामिष्टविषयाश्च तत्साम्यस्थानीयतामाबिभ्रतीति कथ म दुःखप्रतीकाररूपतयैतत्सुख पर्यवस्यति ? इति पारमार्थिकसुखजनकादविशिष्टाद्धर्म परिणामाद् दुःखजनको विशिष्टपरिणामो विलीयते, स एव मोक्ष इति स्थित', "धर्माधर्मक्षये मोक्षः" इति वचनात् । ततः परिणामादेव- बन्धमोक्षाविति स्थितम् । ये तु परप्राणव्यपरोपणबहिरंगयतिलिंगादयो बाह्या बंधमोक्षहेतवस्ते नैकान्तिका न वात्यन्तिकाः तत्सद्भावासद्भावाभ्यामपि फलासद्भाव-सद्भावदर्शनात् । શંકા - પુણ્ય પરિણામનું તે સુખાત્મક ફળ આવે છે જ્યારે પાપ પરિણામનું દુખાત્મક ફળ આવે છે. આમ જુદા જુદા પ્રકારના ફળ આવતા હોવાથી તે બે પરિ મેને પણ ભિન્ન ભિન્ન પ્રકારના માનવા જોઈએ, એક સરખા નહિ. (પુણ્યફળ સુખ પણ વસ્તુતઃ દુઃખરૂપ છે) સમાધાન :- પુણ્યના ફળ રૂપે મળતું સુખ પણ પરમાર્થથી તે દુઃખરૂપ જ હેવાથી બને ફળ પણ અભિન્ન જ છે, જુદા જુદા પ્રકારના નથી. તેથી તેના કારણભૂત પુણ્ય-પાપ પરિણામોને પણ ભિન્ન ભિન્ન પ્રકારવાળા મનાય નહિ. પુણ્યના ફળ તરીકે મળતું ચક્રવતી પણ વગેરેનું સુખ પણ આગ વગેરે સંબંધી સુક્યથી જે અરતિ રૂપ દુઃખ ઉત્પન્ન થયું હોય છે તેના પ્રતિકાર માત્રરૂપ હેવાથી પરમાર્થથી તે દુઃખરૂપ જ છે. શંકા - આ રીતે બને પરિણામના ફળને દુઃખરૂપ કહેવા કરતાં વિપરીત રીતે જ કહો ને! અર્થાત્ સુખરૂપ જ કહો ને ! એટલે કે દુખપ્રતિકારાત્મક હોવાથી સુખને દુખરૂપ કહેવાને બદલે સુખ પ્રતિકારાત્મક હેવાથી દુઃખને પણ સુખરૂપ જ કહો ને! (પાપફળભૂત દુઃખને સુખ કહેવાય નહિ) સમાધાન - પ્રત્યક્ષબાધિત હોવાથી એવું કહી શકાતું નથી. મોદકાદિ ખાવાની તીવ્ર ઈચ્છા ઊભી થયા પછી એ ન મળે ત્યાં સુધી અરતિ રહ્યા કરે છે એ અને પુદ મોદકાદિ મળે ત્યારે તે અરતિઆત્મક દુઃખને દૂર કરવા માટે પોતે તેમાં પ્રવૃત્તિ કરે છે એ વાત બધાને અનુભવસિદ્ધ છે. આને વિપર્યય કાંઈ આ રીતે અનુભવસિદ્ધ નથી. અર્થાત્ પિતાના તૃપ્તિ આદિ સુખને પ્રતિકાર માટે ભૂખાદિરૂપ દુઃખને પોતે ઊભા કરે છે એવું કઈને અનુભવ સિદ્ધ નથી–તદુપરાંત, જેમ કયારેક વિષય અંગેની પિતાની પરાધીનતા નજરમાં આવવાથી વિષયેથી મળતે ક્ષણિક આનંદ પણ વિટંબણારૂપ લાગે છે તેમ આ ભૂખાદિના ખેલ કયારેય સુખરૂપ લાગતા નથી. તેથી એને તે સુખ કહેવા યોગ્ય નથી જ. તેથી પુણ્યફળાત્મક સુખ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy