SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ *. ધર્મોપકરણની અખધકતાનો વિચાર . . . . * * * * * * * * * * * * * * હર્ષ एतेन प्राणातिपातादीनां मोहजन्यत्वानुरोधेन मोहोदयसत्ताभ्यां द्रव्यभावपरिणतिभेदाभिधान, द्रव्यरूपाणामपि तेषां द्रव्यत आश्रवरूपत्वात् , सूक्ष्मपृथिव्यादीनामिवाविरतिप्रत्ययकर्मबन्धहेतुत्वांदित्याद्यभिमानमपि केषाश्चिद्विचारणीयमेव, एकेन्द्रियाणामप्यज्ञानादिप्रमादयोगेन भावहिंसाया एव संभवात् , क्षेत्रादिरूपाणामिव द्रव्यादिरूपाणामपि प्राणातिपातादीनां स्वकारणोपनिपातमात्रसंभविसंभवतया मोहाऽजन्यत्वाद, अन्यथा काचिन्मू.जननपरिहींगृत परिग्रहत्वस्वभावः कायोऽपि केवलिनां द्रव्याश्रवभूत इति तेषामशक्यपरिहाराभावमावेदयतामायुष्मतां कथमिव स्पृहणीयः स्यात् ? इत्यन्यत्र विस्तरः । परेषां तु परप्रवृत्तेरेव मोहजन्यत्वात् तदुदय सत्ताभ्यां तत्कार्यस्य भावद्रव्यपरिणती संगच्छेते, न चेदमपि संगत, योगजन्यप्रवृत्तौ मोहस्यान्यथा सिद्धत्वात् , अन्यथा विनिगमनाविरहप्रसङ्गादतिप्रसङ्गाच्चेति दिक ॥३९।। જય તરીકે સિદ્ધ કરી શકતી નથી તેમ સંયમોપકારી હોવાથી વસ્ત્રાદિને પણ ત્યાય તરીકે સિદ્ધ કરી શકતી નથી. તેથી આ કલ્પના તો પોતાના હાથે પિતાની વિડંબના કરવા રૂ૫ છે. ઉક્ત સૂત્ર તે “દ્રવ્યક્ષેત્રકાળભાવથી સર્વ દ્રવ્યો અંગેની મૂરછનો ત્યાગ કરવો” એવું જ જણાવે છે નહિ કે દ્રવ્ય માત્રને પણ ત્યાગ કરવાનું. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં પણ કહ્યું છે કે “દવાળો રિવાળો વેરમાં' સૂત્રથી જે અપરિગ્રહતા કહી છે તેમાં પણ પરિગ્રહ શબ્દથી મૂર્છા જ શ્રી તીર્થકરને અભિમત છે નહિ કે તમને (દિગંબરોને અભિમત એવાં વસ્ત્રાદિ ઉપકરણાત્મક દ્રવ્ય. અને તેથી શરીરઆહાર–વસ્ત્રાદિ સર્વદ્રવ્યોમાં મૂચ્છ કરવી નહિ એ સૂત્રને તાત્પર્યાથ છે.-આ પ્રકારના સૂત્રાભિપ્રાયને ન જાણત તું ફેગટ શા માટે ખીજાય છે ! [ ઉપા. ધર્મસાગર મ. ના મતની સમાલોચના ] આમ જે મૂર્છા ન હોય તે વસ્ત્રાદિ દ્રવ્યની હાજરીમાં પણ અપરિગ્રહતા જ હોવાથી દ્રવ્યતઃ આશ્રવ પણ હેતે નથી. અર્થાત્ મૂચ્છત્મક ભાવ૫રિગ્રહ જ આશ્રવ ભૂત છે. મૂરહિત ઉપાધિ આદિરૂપ દ્રવ્યો નહિ. સૂત્રનું તાત્પર્ય આવું હોવાથી જેઓ (ઉપાધર્મસાગર મ૦આદિ) કેવલીઓને દ્રવ્યહિંસા પણ માનતા નથી તેઓનો મત નિરસ્ત જાણો...કારણ કે પ્રમત્તયેગાત્મક ભાવહિંસા જ મુખ્યત્વે આશ્રવધૂત છે, એ વિનાની દ્રવ્યહિંસા નહિ. તેથી દ્રવ્યહિંસાની હાજરીમાં પણ અત્યંત અપ્રમત્ત એવા કેવળીઓને એ આAવભૂત ન બનવાથી અશાતા વેદનીયાદિ કર્મ બંધ થવાની આપત્તિ આવતી નથી. દ્રવ્યહિંસા ન માનનારાઓનું કહેવું એવું છે કે હિંસાદિ દરેક બબ્બે રીતે છે. જેમકે દ્રવ્યહિંસા અને ભાવહિંસા. જ્યારે મેહનીયને ઉદય હોય ત્યારે પ્રમા દાદિના કારણે ભાવહિંસાદિ હોય છે જે ભાવથી આશ્રવરૂપ છે અને જ્યારે ઉદય ન હોતું નથી પણ માત્ર સત્તા જ હોય છે ત્યારે દ્રવ્યહિંસાદિ હોય છે, જે દ્રવ્યથી આAવરૂપ છે. સૂથમપૃથ્વીકાયાદિ હિંસા કરતા ન હોવા છતાં જેમ તેઓને અવિરતિ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy