SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાને વિચાર जइ चेलभोगमेत्ता ण जियालक्कपरिसहो साहू । भुञ्जन्तो अजियखुहापरीसहो तो तुमं पत्तो ॥२७॥ ( यदि चेलभोगमात्रान्न जिताचेलक्यपरीषहः साधुः । भुञ्जानोप्यजितक्षुधापरीषहस्तत्त्वं प्राप्तः ॥२७॥) यथा हि तीब्रक्षुद्वेदनोदयेप्येषणादिदोषदुष्टमाहारमगृहणतस्तद्दोषरहितमाहारमुपलभ्य च विधिना क्षुद्वेदना प्रतिकुर्वतः क्षुत्परीषहविजयो, न तु सर्वथाऽऽहाराग्रहणेन, निरूपमधृति संहनानां जिनानामपि तदजेतृत्वप्रसङ्गात् ; तथा शीतादिवेदनाभिभूतेनापि साधुना दोषदुष्टोपधित्यागेन दोषरहितोपधिपरिभोगेन च तत्प्रतीकारादाचेलक्यपरीषहविजयः कृतो भवति, न तु सर्वथा तत्परित्यागेन, न्यायस्य समानत्वात् । ___अथ क्षुद्वेदनाद्याकुलताप्रतिपक्षः सामायिकरूपस्थिरतापरिणाम एव निश्चयतः परीषहविजयस्तदुक्त 'द्रव्यसंग्रहवृत्तौ-" तेषां क्षुध दिवेदनानां तीनोदयेऽपि सुखदुःखजीवित मरणलाभालाभनिन्दाप्रशंसादिसमतारूपपरमसामायिकेनाऽनवरतशुभाशुभकर्मसंवरणचिरन्तनशुभाशुभकर्मनि रणसमर्थेन यन्निजपरमात्मभावनासञ्जातनिर्विकार नित्यानन्दैकलक्षण सुखामृतसंवित्तेरचलन स परीषहविजयः” इति चेत् ? तथापि तदुपष्टम्भकाहारादिप्रवृत्तिरिवाचेलक्यपरीषहविजयरूपापरिग्रहस्वभावभावनोपष्ट भकधर्मोषकरणप्रवृत्तिः किमिति न युक्ता ? રૂતિ રળી. . [ દિગબરમતમાં જિંદગી પર્યત ભૂખ્યા રહેવાની આપત્તિ ] જે “વસ્ત્રના સર્વથા ત્યાગ કરવા વડે જ અચેલપરીષહ જીતાય' એવો તમારે અભિપ્રાય હોય તો તે ક્ષપરીષહ પણ સર્વથા આહારત્યાગથી જ થઈ શકે એમ પણ તમારે માનવું જોઈએ. તેથી દીક્ષાથી માંડીને જ દિગંબરે યાજજીવનું અનશન સ્વીકારવું જોઈએ એવું માનવાનું તમારે મહાકષ્ટ આવી પડશે એવી હિતશિક્ષા આપતાં ગ્રન્થકારશ્રી કહે છે - ગાથાથ :- વસ્ત્રો પગ હવા માત્રથી સાધુ જિતાચલપરીષહ નથી એમ, માનશો તે તમારે આહાર કરતે સાધુ જિતમ્ભધાપરીષહ નથી એવું પણ માનવું પડશે. નિરૂપમ ધૃતિ અને સંઘયણને ધારનારા જિનેશ્વરે એ પણ સુત્પરીષહ જીત્યા નથી એવું માનવાની આપત્તિ આવતી હોવાથી જેમ “સર્વથા આહારનો ત્યાગ કરવો એ જ સુપરીષહવિજય છે એવું મનાતું નથી પણ તીવ્ર ભૂખ લાગી હોય ત્યારે પણ અનેષણાદિષદુષ્ટઆહારનો પરિહાર કરી દેષ રહિત આહાર મેળવી વિધિપૂર્વક સુવેદનાને પ્રતિકાર કરવો એ જ સુત્પરીષહવિજય છે તેમ શીતાદિવેદનાથી અભિભૂત થવા છતાં દોષદુષ્ટઉપધિનો પરિહાર કરી નિર્દોષ પધિ દ્વારા તે વેદનાને પ્રતીકાર ' કરવો એ જ અચલપરીષહને વિજય છે, નહિ કે વાદિને સર્વથા ત્યાગ કરે એ જ.કારણ કે ન્યાય બધે સમાન રીતે જ લાગુ પડતો હોય છે. ૧, ગાથા નં. ૩૫ ની વૃત્તિમાં
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy