SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી એ રીતે પણ પ્રતિમા વંન્દ્વનીય નથી, આવુ' કહેનાર પ્રતિમાલાપકને પૂજય ઉપાધ્યાયજી મહારાજે દ્રવ્યલિંગ અને પ્રતિમામાં રહેલા વૈષમ્યને સ્પષ્ટ કરી આપ્યુ છે, તે એની વિષમતાના મુખ્ય મુદ્દા આવા છે. દ્રવ્યલિ'ગીમાં માટા દોષ રહ્યા છે, પ્રતિમામાં દોષ નથી. દ્રવ્યલિ'ગ “આ ગુણવાન છે” એવી જાણકારી આપવા દ્વારા અધ્યાત્મશાધક છે. જ્યારે પ્રતિમા, શ્રી જિનેશ્વર મારા જેવા નિવિકારતા વગેરે ગુણેાવાળા હતા' એવુ' ગુણુસ્મરણુ કરાવવા દ્વારા અધ્યાત્મશેાધક છે. દ્રવ્યલિંગ આ માટા દોષયુક્ત છે' તેવા જ્ઞાનની હાજરીમાં આ લિગી, સાધુતાના ગુણાવાળા છે” એવું જ્ઞાન કરાવી શકતુ નથી, જ્યારે આ પ્રતિમા કેવલજ્ઞાનાદિ ગુણશૂન્ય છે’ એવા જ્ઞાનની હાજરીમાં પણ પ્રતિમા ભગવાનના તે તે ગુણેાનુ' સ્મરણ કરાવી શકે છે. દ્રવ્યલિંગીમાં આહા આરેાપ અશકય છે, પ્રતિમામાં તે સંભવિત છે. આમ પ્રતિમામાં દ્રવ્યલિંગ કરતા વિષમતા હૈાવાથી પ્રતિમા વંદનીય હાવામાં કે દ્રવ્યલિ'ગ અવંદનીય હાવામાં કાઇ અસ`ગતિ નથી. તેવા વિશિષ્ટ કારણાની હાજરીમાં પાસસ્થાદિને પણ વંદનાદિ કરવા એ આરાધના છે. ઇત્યાદિ વાતાનુ' આ અધિકારમાં સ્પષ્ટીકરણ કર્યું. છે. આ પછીના ત્રીજા અધિકારમાં જ્ઞાન અને ચારિત્રના પ્રાધાન્યના વિચાર છે. એમાં ગ્રંથકાર ભગવ ંતની કલમે બન્નેને તુલ્યબળની સ્થાપવા સાથે નીચેના વિષયેાને સારી રીતે સ્પર્યા છે. (૧) તે બંનેમાં પ્રત્યેકમાં રહેલી દેશેાપકારિતા શું છે ? (૨) તુલ્યમળી જ્ઞાન કરતાં ચારિત્રમાં શી રીતે વિશેષતા છે ? (૩) નિશ્ચયના વિષય સવનયસ'મત વિષય હાવા છતાં નિશ્ચયનય નય' જ છે, પ્રમાણુ નહિ. (૪) દ્રવ્ય પણ આદરણીય છે. (૫) વિશિષ્ટ ક્રિયા અવશ્ય ફળપ્રદ છે. (૬) વ્યવહાર ક્રિયા શુભભાવ વર્ષીક છે. (૭) ક્રિયા ભાવથી ચિરતા નથી. (૮) ભાવ ક્રિયાનું ફળ આપી શકતા નથી વગેરે. પૂજય ઉપાધ્યાયજીની તટસ્થ કલમે આ ગ્રંથમાં ચર્ચે'લા ચેાથા મુખ્ય વિષય છે, • કેવલી ભગવડતાને વલહાર હાય કે નહિ ? આધ્યાત્મિકાની અને દિગંબરાની માન્યતા એ છે કે કેવલીઆને તે હાય નહિ. એમાં તે તરફથી રજૂ થતા કારણેા આવા છે, (૧) ક્ષુધા છદ્મસ્થમાં રહેલ અઢાર દોષમાંના એક દોષ છે. (૨) ક્ષુધા જ્ઞાનને વિરાધી છે. (૩) બુભુક્ષા ઈચ્છારૂપ હાઈ કેવલીને અસ‘ભવિત છે. (૪) ક્ષાયિક સુખવાળા કેવળીને ક્ષુધાનું દુઃખ શી રીતે હાય ? (૫) કર્માંજન્ય સુખભેાગાદ્ઘિમાં પુનઃ કર્મ બધ થવાની આપત્તિ આવે. (૬) એ’દ્રિયક જહાવાનુ' સ ́ભવતું દુ:ખ કેવળીને ન હાય. (૭) જરગ્નપ્રાય ક ભૂખ વગેરે ન લગાડી શકે. (૮) અન`તવીય વાળા કેવલીને ખળહાનિને સંભવ ન હેાઈ કવલાહાર નિરર્થક છે. (૯) ભેાજન ક્રિયાથી પ્રમાદના સ‘ભવ છે. (૧૦) આહાર નિદ્રાદિજનકરૂપે દોષરૂપ છે. (૧૧) પરમૌદારિક શરીરને ટકાવવા કવલાહાર અનાવશ્યક છે. (૧૨) કવલાહારથી મતિજ્ઞાન થવાની આપત્તિ છે. (૧૩) રાગાત્પત્તિના
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy